SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ આગમધરસૂરિ બબે અને બીજા બહારથી આવેલા અનેક જિનબિંબની અંજનશલાકાવિધિ–પ્રાણપ્રતિષ્ઠાવિધિ-અધિવાસનાવિધિ પૂજાપાદ આગદ્દારશ્રીના પુણ્યમય પાવન હરતે થવાની હતી. મહેસવના મંડાણ મહામંદિરને ઉત્સવ મહાન હતા, એની શેભાને લાયક તેર દિવસને મહત્સવ ચાલુ થયે ભાવભીની આમંત્રણ પત્રિકાઓ બધે પહોંચી હતી દેશે દેશના અને ગામેગામના ભાગ્યવતે આવવા લાગ્યા, કેટલાક પુણ્યશાળી ધનવંતો પિતાના ધનને પવિત્ર માર્ગે વાપરવાની ભાવનાથી આવ્યા હતા. અને ઘન ખચી ભક્તિને લાભ લેવાની ઈચ્છા હતી. મધ્યમવર્ગના માને પ્રભુભક્તિ જોવા અને એ દ્વારા ધન્ય બનવા આવ્યા હતા. આ મહાનુભાવો અનુમોદનાના લાભને જીતે કરવા ઈચ્છતા ન હતા. જ્ય સાધુ-સાધ્વીવર્ગ પણ સારી સંખ્યામાં ઉપસ્થિત થયે હતો અહીં પધારેલા બધા મહાનુભાવો પિતાની જાતને ધન્ય માનતા હતા પ્રભુના ઉત્સવને જોવાની એમની પુણાઈને એમને આનંદ હતે. અયોધ્યા નગરીની રચના આ મહેસવમાં લાભ લેવા અનેક પુણ્યાત્માઓ આવશેજ. એવી ગણત્રીથી પટમય અધ્યા નગરી જિનેશ્વર ભગવાન કોઈના ઉપકાર નીચે દબાયેલા હતા નથી.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy