SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ આગમધરસૂરિ ૧૯૯ ગ્રંથ મુદ્રણ કરવામાં આવી રહ્યા છે, તેની પણ શું આવી દશા થશે ? અરે ! તાડપત્ર તા હજાર વર્ષની વયમર્યાદા ધરાવે છે. કાશ્મીરી હાથે ધુટ્યા અને ઘસ્યા કાગળપત્રો પાંચસાથી સાતસે। વયની મર્યાદા ધરાવે છે. આ યાંત્રિક કાગળ-પત્રા અને મુદ્રણથી મુદ્રિત થએલુ લખાણ માત્ર સેા વર્ષની આયુમર્યાદા ધરાવે છે. તાડપત્રા અદૃશ્ય બની રહ્યા છે. હસ્ત ઉદ્યોગથી થતા કાગળપત્રા મહામૂલા અને અલભ્ય બનતા જાય છે. આવી દશામાં અમારા પૂજ્ય આગમા હજારો વર્ષ પછીના શ્રી સધને ક્યાંથી પ્રાપ્ત થશે ? ભાવી સાધુ ભગવાને વાંચવા મળે અને શ્રાવક-શ્રવિકાને દર્શન, તેમજ શ્રવણના લાભ મળે તે માટે શુ કરવું જોઈએ ? આ પાવન અને સાવજનીન વિચારીએ એમના માનસ ઉપર અધિકાર જમાવ્યો. ધણી ધણીવાર આ વિચારી હાજર થવા લાગ્યા. અલબત્ત, આ પૂજ્ય પુરૂષ કયા મત્તુત્વના વિચાર કરે છે. એ કાઇની કલ્પનામાં આવતું ન હતું. જે વિચારાની અમલ થવાની શક્યતા ઢાય તેને બહાર રજુ કરવા અને અમલ-શકયતા ન જણાય, તા રજી ન કરવા એવી મહાપુરૂષાની એક ખાસીયત હૈાય છે. હે જીવ! ધૈયથી વિવિધ પ્રકારનાં દુ:ખાને તું સહન કર
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy