SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આગમવરસરિ અને નારી જગત ઉપર તમે ઉપકાર કર્યો લેખાશે, તેમજ આપણે નારીસમાજ સમાન બન્ય ગણાશે.” આવી જાતને કાનૂન ગાયકવાડી સરકારે પોતાની ધારાસભામાં પસાર કરાવ્યો. | વિક્રમ સંવત ૨૦૦૪માં શ્રીમાન ગાયકવાડ સરકારનું રાજય ગયું, એમના ગામ અને ગીરાશ ગયા. સાથે આ જાલીમ કાયદે ગે, પણ જાલીમ કાયદાનું કાળું:કલંક આજે પણ જીવંત રહી ગયું છે. આ છે વડોદરા રાજ્યનું જુનું કલંક, સમાધિમાં કટિબદ્ધ થયેલ છવ ઉદયમાં આવેલા દુખના સમૂહને સમ્યક્ પ્રકારે સહન કરે છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy