SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ આગમધસૂરિ આપે છે. એ પ્રજાના મુત્સદ્દીઓએ આપણા જ ધર્મોના અનુયાયી યુવકે। પાસે દેવદ્રવ્ય સામે ઝૂબેશનું મંગલાચરણ કરાવ્યું દેખાવે ફાંકડી દલીલ પણ શેાધી આપી. ભ્રમાત્મક દલીલો આજે જૈના દુ:ખી છે. એના ઉદ્દાર માટે આ રકમે ખર્ચાય એમાં પાપ શું ? જો અનેા હશે તે જ જૈનધમ રહેશે, દેવે તેા વીતરાગ છે. એને વળી પૈસા કેવા ? આજે દેવમદિરામાં અઢળક પૈસા છે. એ બધે શા કામને ! જનાએ આપેલે પૈસા જૈના ખાય એમાં પાપ શું ! ભગવાન્ આપણા બાપ છે. આપણે ભગવાનના પુત્રા છીએ તેા બાપની મૂડી ખાવામાં પુત્રાને પાપ લાગે ! આ પ્રકરણની આગેવાની આ॰ ધમ સૂરિજી (કાશીવાળા) એ લીધી હતી એમને શાસ્ત્ર કરતાં સ્વખ્યાતિ વધુ પ્રિય હતી. ગુરૂકુળવાસથી દૂર હતા. આ ચળવળ ઉપડી એ ફ્રૂટલાકને પ્રિય થઈ પડી. આ ચળવળના પ્રતિકાર કરે ક્રાણુ ? પ્રતિકાર પૂજ્ય પ્રવર આગમાËારકે આના પ્રતિકારનુ રણશીંગુ ફૂક્યું. આ મહાપુરૂષ શાસ્રીયપદ્ધતિ પૂર્વક બરાબર સખ્ત હુંમેશા પેાતાને વેવા યોગ્ય દુઃખ-સુખાત્મક જે ક્રિયા તેનુ મૂળ શું? તે જાણ્યા વગર જ ખીજા દેવા સર્વજ્ઞતાને ધારણ કરે છે. તે આશ્ચય છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy