________________
આગમધસાર
એલાન
યાત્રાબધનુ જૈનસંધને રાજાભિયોગના કારણે શત્રુંજય ગિરિવરની પવિત્ર યાત્રાએ જવું બંધ કરવું પડ્યું, દિવસેા જવા લાગ્યા, પણ પાષણહૃદયી રાજને કાંઈ ન થયું,
૧૬૭
પાલીતાણાના રાજવી બ્રીટીશ રાજ્યનેા ખંડિત રાજવી હતા, વિશિષ્ટતમ ન્યાયાલયમાં એની સામે ફરીયાદ દાખલ કરવામાં આવી. એ ઉચ્ચતમ ન્યાયાલયના વડા ન્યાયાધીશા યૂરાપીય વ્યક્તિ હતા. અને પૂરાપીય વ્યક્તિ એટલે બે ખીલ્લીઓની ન્યાય તેાળનાર મુત્સદ્દી મુરબ્બી વાનર, છતાં વિષમકાળની વિનાશક બલીહારી છે કે અનીચ્છાએ પણ એવા કુટનીતિજ્ઞાને ન્યાય માગવા જવું પડે છે. શ્રી સધને પણ એને આશ્રયે કાળબળે જવું પડયુ,
ન્યાયાલયના ન્યાય ?
ઉચ્ચતમ ન્યાયાલયને ન્યાય આન્યા, જૈનાએ પાલીતાણાના ઢાંકારને પ્રતિવર્ષે ચાર હજાર સુવર્ણ મુદ્રાઓ આપવી, રાજ્યની સુરક્ષા માટે અર્થતંત્ર મજબૂત રહેવુ ઘટે અને રાજાને પ્રજા પાસેથી ધન લીધા વિના રાજ્યની સુરક્ષા સભવી ન શકે. માટે “કર” અમે આવશ્યક ગણીએ છીએ.'
હું જિન ! તમારા ભદ્રિક ભકતો આઠરસથી યુક્ત સંગને ખેડીને સંગ વગરના એવા તમને સતત શાંતિને-શાંતરસને ચ્છિતા અંગીકાર કરે છે.