SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ આગામધરસૂરિ ૧૫૧ વિશિષ્ટ સાહિત્ય ન હતું, પૂજયશ્રીને લાગ્યું, હિંદી ભાષા ભાષીઓ માટે હિંદીથેની આવશ્યક્તા છે. અને એક નગરને ગ્ય ગ્રંથભંડારની પણ આવશ્યકતા છે. તે માટે પણ કાઈક કરવું જોઈએ. | સુયોગ્ય સમયે વ્યાખ્યાનમાં એ સંબંધી ઉપદેશ આપે. પૂજયપાદકીની વાણી અમોઘ હતી એ વાતનો અમલ થશે અને “શ્રી મણિવિજ્યજી જૈન જ્ઞાનભંડારની સ્થાપના થઈ અને હિંદી સાહિત્ય માટે પણ યોગ્ય વ્યવસ્થા થઈ. છેલ્લા ૫૦૦-૬૦૦ વર્ષના ગાળામાં બંગાળમાં જે ધર્મોન્નતિ ન થઈ તે કરતાં વધુ ધર્મોન્નતિ આ મહાત્માના પ્રતાપે થઈ તપાગચ્છાધિપતિ આચાર્ય પ્રવર સૂરિસમ્રાટ શ્રી વિજયહીરસૂરીશ્વરજી મહારાજા એક મહાન શાસન પ્રભાવક આચાર્ય થયા. એમણે અકબર જેવા સમ્રાટને બંધ આપી પ્રભાવના કરાવી, એ મહાપુરૂષ બંગાલમાં પધાર્યા હોત તે અનેક શાસન પ્રભાવનાના કાર્યો કરાવી શકત પરંતુ ક્ષેત્રસ્પર્શનના અભાવે જઈ ન શક્યા અને લાભ આપી ન શક્યા તે લાભ આ સૂરિસમ્રાટ આપી શક્યા છે. અવશ્ય થવાવાળા મૃત્યુને સપુરૂષ મરણ વખતે જરાપણુ શેક કરતા નથી તેથી તે વિભે! તેઓ-સપુરૂષે સમાધિપૂર્વક મરણને ઈચ્છે - છે–વાં છે છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy