SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંસા જણાવી છે. તેનું પૂર્ણ રીતે આલ બન કરનાર પ્રાણી સર્વ સ્થાને પરમ સ્વાધ્ધ પામે છે. પાણીમાં તરી જવાની ચાહના મુજબ સંસારથી તરવાની ચાહના થાય ત્યારે જ છવ પિતાનું કૃતાર્થપણું કરી શકે છે. સંસારસમુદ્રથી તારનાર અને આભવ પરભવનાં કષ્ટો ટાળનાર શ્રી જિનેશ્વરમહારાજના માર્ગમાં દેવ-ગુરૂ અને ધર્મરૂપી રત્નત્રયી છે. સંસારસમુદ્રથી તરવાને માર્ગ થી છનેશ્વરમહારાજની પૂજદિ કાર્ય કરવાં એ છે. સંસાર સમુદ્રથી તારનાર શ્રીમાન જિનેશ્વર ભગવાને નિરૂપણ કરેલ ધર્મ છે.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy