SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ • આગામધરસૂરિ શુભ ઘડીએ આંરભેલી રથયાત્રા અમૃત ઘડીએ પૂણ થઇ, તેથી આજે પણ એ યાત્રા અમૃત છે. સ્મૃતિમાં આવે છે એ યાત્રાએ અમૃત પીધું માટે હજુ જીવંત છે. પદવી પ્રદાન અનસુવણે રસ્ય સૂરજ ઊગે પરંતુ લેકે તે એ અગાઉ ઊઠી ચુક્યા હતા. આજે ધર્મગુરૂની, અરે! લાડીલા ધર્મગુરૂની પદવી હતી. સૂર્ય આકાશમાર્ગે આગળ વધતા હતો. અને લેકહૈયાની આનંદરેલી આગળ વધે જતી હતી. મહાવિશાળ સમીયાણે બનાવવામાં આવ્યું હતું, એને ધજા, પતાકા, લધુ ધજા તેરણથી સજાવવામાં આવ્યા હતા, સુગંધી ધૂપ વાતાવરણને નિર્મળ અને સુગંધમય રાખતા હતા, ગુલાબજળમિશ્રિત જળ છંટકાવ વાતાવરણમાં શીતળતાને જાળવી રાખતી હતી. નગરના નર-નારી વૃદે બહુમૂલ્ય અને આકર્ષક વસ્ત્રો અને અલંકારો પહેરી આવવા લાગ્યા હતા. થોડા સમયમાં એ સમીયાણો ઉભરાઈ ગયા. મિથ્યાત્વતિમિર ભારકર તપગચ્છગગનનભે મણી મુનિપ્રવર શ્રીમુક્તિવિજયજી મહારાજશ્રી (મૂળચંદજી) ના શિષ્યરત્ન આબાલબહ્મચારી પરમ પૂજય તપનિષ્ઠ સૂરિશેખર હે જિન ! કર્મસમૂહ તમારે આધીન નથી તેમજ ભવિષ્યમાં આધીન થશે પણ નહિં, તેથી તે કર્મસમૂહને આવતા અટકાવનારો અને ક્ષય કરનાર ઉદ્યોગ-ઉદ્યમ કહ્યો.
SR No.032386
Book TitleAgamdharsuri
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherJain Pustak Prakashak Samstha
Publication Year1973
Total Pages460
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy