________________
આગમધરસૂરિ
ન હતી. એ મહાત્માએ બુદ્ધિશાળી હતા. આગમ–જ્ઞાન એમને કઠસ્થ રહેતું હતું.
૧૧૯
દુષ્કાળા
વિષમકાળના લીધે બાર બાર વર્ષના ભીષણ દુષ્કાળા આ પૃથ્વીતળ ઉપર ઉપરાઉપરી ઉતરી પડયા. પશુઓના મૃતક–શરીરાના ઢગલા થવા લાગ્યા. ધાસ અને પાણી અલેપ થયા. ગૃહસ્થે અન્ન અને જળ વિના તરફડી તરફડીને મરવા લાગ્યા, મૃતકેાના ઢગલા ખડકાયા. બાળનારાએ કાઈ ના મળે, ગીધ અને સમળીએને પૂરતા પ્રમાણમાં ભક્ષણ મળવા લાગ્યું. નદી, નાળા સૂકાઈ ગયા. કુવાના પાણી પાતાળે પહેાંચ્યા. ધનવાનેાના ધન ખૂટ્યા. બુદ્ધિવાનેાની બુદ્ધિ બધીર બની, મુદ્દામાલ વેચાઈ ગયા. મુઠી ધાન્ય મળવું અતિદુર્લભ બન્યું, જલ ખૂટ્યાં, જીવન ખૂટયાં, હાડકાના ગંજ થવા લાગ્યા. નગરા ઉજ્જડ બન્યા. ગામડાઓ મશાનમાં ફરી ગયા, આવાસે શૂના બન્યા. કાઈને કાઈની દરકાર રાખવી પરવડે નહિ એવી સ્થિતિ બની,
આવી મેડાલ પરિસ્થિતિમાં મુનિભગવ ંતાનુ શું! દુષ્કાળના વિકરાળ કાળ મુનિઓના પણ કાળીયા કરવા લાગ્યા,
જગતમાં અસત્ માના ઉપદેશÈાની શ્રેણી અનિષ્ટ કરે છે. તેવુ અનિષ્ટ અંધકાર કરતુ નથી. વળી અંધકાર સૂવડે સુખપૂર્વક દૂર કરી શકાય તેવુ છે. જ્યારે અસત્ માના ઉપદેશરૂપી અજ્ઞાન આપ્તવચનના સમૂહથી પણ દૂર કરી શકાતું નથી.