SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપરાઉપરી ત્રણ વખત જો દાવ દેનાર ઓળખી શકે નહિ એટલે દાવ દેનાર બદલી નાખવે. વિશેષ: આ રમતથી પરણશકિત ખીલે છે. આંખને–કાનને ખૂબ જ સતેજ રહેવું પડે છે. ૩૧ : નવ કૂકરી -- સંખ્યા: બે જણ. સાધન: બે જાતની નવ નવ કૂકરીઓ. પટ દોરવો. રમત: બંને જણે ઉપર, નીચે કે પછી આગળ વારાફરતી એક એક કૂકરી માંડવી. આ રમતમાં એ ધ્યાન રાખવું, કે કોઈ પણ એક [ ૯૩ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy