SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૬ | ૧૫ ૧૪ ૧૩ ૯ ૧૦ ૧૧ ૧૨ | ૭ | ૬ | પ. ૧ : ૨ | ૩ | ૪ )})). '}})} રમત: ઠોકરરેખા પરથી સિક્કાને વળ તરફ આંગળી વતી ઠોકર મારવી. જો વચ્ચેના નાના વર્તુળમાં સિક્કો પડે તે ૨૦ ગુણ મળે, બીજા વર્તુળના ૧૦ અને ત્રીજા મોટા વર્તુળના ૫ ગુણ મળે. દરેક જણે વારાફરતી વારો લેવો. પોતાના મળેલ ગુણ નોંધતા જવા. જેના ૧૦૦ ગુણ થઈ જાય તે જીતે. એ રીતે છેલ્લે એક જણ રહેતાં સુધી રમત ચાલુ રાખવી. નોંધ: કોઈ પણ રેખા કપાયા વિના વર્તુળમાં સિક્કો પડે તે જ તેના ગુણ ગણવા. મેટા વર્તુળની બહાર અથવા વર્તુળ સુધી પહોંચે જ નહિ તે તેના ગુણ મળે નહિ. વિશેષ: બાળકોથી માંડીને મોટેરાં સુધી આ રમત રમી શકાય છે. [ ૮૬ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy