SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪: ખડે હો ! સંખ્યા: બે જણ. સાધન: કાંઈ નહિ. તૈયારી: ચિત્રમાં બતાવ્યા મુજબ બે જણને બેસાડવા. -5 ( છે રમત: સંજ્ઞા મળતાં બંનેએ પગને ગોઠણમાંથી વાળી પીઠ અડકેલી જ રહે તેમ ઊભા થવાનું છે. હાથની અદબ ઠેઠ સુધી વાળી રાખવી. નોંધ: આ પ્રમાણે રમવાથી બાળકોને મજા પડે છે. ૧૫: ગરદન જોર સંખ્યા: બે જણ. તૈયારી: બે જણને બેસાડવા. સાધન: એક લાકડી તથા એક લાંબો લૂગડાને ટુકડો. તેને ગાળિયો કરી બે છોકરાને સામસામે બેસાડી ગરદનમાં રાખવા. રમત: સંશા મળતાં બંનેએ પોતાના તરફ જોર કરવું. જેના હાથ [ ૮૦ ] સ. સા.
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy