SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૯: કૂકડાની લડાઈ સંખ્યા: બે જણ.. સાધન: બે લાકડી. તૈયારી: ચિત્રમાં બતાવ્યા પ્રમાણે બે બાળકોને બેસાડવાં. * * * rs = R * * * * * રમત: સંજ્ઞા મળતાં બંનેએ આ જ સ્થિતિમાં રહીને સામ સામે ધક્કાબક્કી કરવાની છે. જે પડી જાય, જેના હાથના આંકડા છૂટી જાય તે હાર્યો ગણાય. નોંધ: આ પ્રમાણે બબ્બેની જોડીને રમત રમાડવી. ૧૦ : કાંઠલા પસાર (શટલ રીલે) સંખ્યા: ચાર ચાર જણાની ચાર ટુકડી. સાધન: ચાર કાંઠલા અથવા નાની લાકડી તૈયારી: મેદાનમાં બતાવ્યા પ્રમાણે સરખે અંતરે ચારે ટુકડીઓને ઊભી રાખવી. દરેક ટુકડીના નાયકોના હાથમાં કાંઠલો આપવો. રમત: સંજ્ઞા મળતાં આગળ દોડીને પિતાના ભેરુને કાંઠલો આપી [ ૭પ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy