SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ હદરેખા – ૫૦% ૬૦ ર અંતર » ૩ssીના નાયક પ્રસ્થા રેખા કરીને પાછળ નાયકે બે હાથથી બંને છેડા પકડવા. નાયક સિવાય ચારે જણની આંખે પાટા બાંધવા. સામે ૫૦ થી ૬૦ ફૂટ જેટલે દૂર હદરખા દોરવી. રમત: સીટી વાગે એટલે દરેક ટુકડીએ સામેની હદરખા તરફ ઊપડવું. નાયક ટુકડી આડીઅવળી થઈ ન જાય તેની સાવચેતી રાખવી. જે ટુકડી હદરેખા સુધી પ્રથમ પહોચે તેની જીત થઈ ગણાય. નોંધ: નાયકે વધારે સાવચેતી રાખવી. નાયકે લગામના ઇશારાથી પોતાની ટુકડીને આગળ દોડાવવી. ૬ : ઓશીકાં યુદ્ધ સંખ્યા: બે જણ. સાધન: પાંચથી છ ફૂટ લાંબા બે થાંભલા, ૧૦ ફૂટ લાંબી જાડી વળી, બે ઓશીકાં. તૈયારી: બે થાંભલા બેડી વળીને આડી બાંધવી. તેની ઉપર બને બાળકોને બેસાડવા. બંનેને હાથમાં એક એક ઓશીકું આપવું. રમત: સંશા મળતાં બંનેએ સામસામા ઓશીકાં વડે યુદ્ધ કરવું. [ ૭૨ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy