SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ક * it . Eી 3 કરો દ ** * જિક બેઠેલ બંને બાળકોએ એકના પગના ફણા ઉપર બીજાએ પોતાના પગને ફણો રાખવે. રમનાર બાળકો વારાફરતી કૂદી જાય. પછી બેઠેલ બાળકોએ પગ ઉપર હાથ વતી વેંત ચડાવવી; એ પણ બાળકો કૂદે. છેલ્લે ઊભા થઈ કમરમાંથી આગળથી વાંકા વળી એકબીજાનાં માથાં અડકાડી રાખે. એ પણ બાળકો કૂદ. નોંધ: વચ્ચે જે જે બાળક કુદી ન શકે અથવા કુદતી વખતે બેઠેલ બાળકોને સ્પર્શ થઈ જાય તેને દાવ દેવા માટે બેસાડવો. ૪૨ : મૂળામૂળા સંખ્યા: દસથી વીસ. તૈયારી: બે જણ સિવાય બધાંએ નીચે બેસીને એકબીજાની કમ્મરે વળગી રહેવું. ઊભેલા બંને બાળકોએ બેઠેલ હારની અડખેપડખે ઊભા રહી એક એક હાથના આંકડા ભીડી રાખવા ને એ હાથ અધ્ધર દરવાજાની [૪૮ ] સ. સા.
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy