SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯: ઝેરનો કૂવો સંખ્યા: દસથી પંદર.. તૈયારી: જમીન પર બે કે ત્રણ ફૂટના વ્યાસનું વર્તુળ દોરવું. વર્તુળની ફરતા રમનારે એકબીજાના આંકડા ભીડીને ઊભા રહેવું. : કિ . R S P .. ક રમત: સંજ્ઞા મળતાં સૌએ ખેંચાખેંચી કરીને કોઈ એકને અંદરના વર્તુળમાં ધકેલવાનો પ્રયત્ન કરવો. એ રીતે જે કોઈને પગ કે શરીરને કોઈ પગ ભાગ અંદરના વર્તુળ(ગેરી કૂવા)માં જાય તો તે રમતમાંથી બાદ થાય. એ બાદ થયેલને છોડીને બાકીનાએ વળી પાછા આંકડા ભીડી પ્રથમની માફક સંજ્ઞા મળતાં રમત શરૂ કરવી. આ રીતે છેલ્લે બે જણ રહે ત્યાં સુધી રમત ચાલુ રાખવી. ને છેલ્લે જે રહે તેની જીત થઈ ગણાય. નોંધ: વચ્ચેના વર્તુળને ઝેરી કૂવો ગણવાને. વર્તુળની રખાને જરા પણ સ્પર્શ થાય તેપણ સ્પર્શ કરનારને રમતમાંથી બાદ કરવો. [ ૨૯ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy