SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ થાય. પછી જેટલી રમનાર છોકરીઓ હોય તેની બે ટુકડી પડી જઈ પટેલના પગ હાથથી પકડીને બેસી જાય. આ રીતે પટેલના પગે વળગી પડેલ છોકરીઓ ચીભડાં કહેવાય. રમત: દાવ લેનાર છોકરી (બાવો) પટેલ અને ચીભડાની ફરતી ફરે અને નીચે મુજબ ફરતી બોલતી જાય: કડક : છે ૦ ન ૦. ૦ ૦ જull ચણક ચીભડી, બામણ બીબડી, બામણને ઘેર લોટ વિયાણા; રાજા રાણી, દાતણ પાણી, કરીને, ચીભડાની ચીર માગતા..... ઉપર પ્રમાણે બોલવાનું પૂરું થાય એટલે પટેલની સામે ઊભી રહી ચીભડાં માગે. પટેલ કહે: ‘હજી તે આ વાવ્યાં છે.” બાવો વળી પાછો ગોળ ગોળ ફરે ને ઉપર મુજબ બોલે. બોલવાનું પૂરું થાય એટલે કહે: પટેલ, ચીભડાં આપે.” પટેલ કહે: “હજી તે કાંટા ફટયા છે. આ પ્રમાણે [ પ ]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy