SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ માફક આમાં ટપી જવાનું છે. ટપીને કૂકરી લઈ લેવી. જેની બધી કૂકરીઓ લેવાઈ જાય તેની હાર થઈ ગણાય. નોંધ: એક કૂકરીને ટપ્યા પછી જો એ જ લાઈનમાં બીજી કૂકરીને ટપી શકાતું હોય તે ઉપરાઉપર બંનેને ટપીને બંને કૂકરીઓ પણ લઈ શકાય છે. આ રમત ચાર કૂકરીની રમતનું વિસ્તૃત રૂપ છે. વિશેષ: બુદ્ધિને કસે છે. [૧૧૭]
SR No.032383
Book TitleDeshi Ramato
Original Sutra AuthorN/A
AuthorShamjibhai K Jamod
PublisherSastu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy