SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક્ષાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું ૪૩ કરી નીચે બેસી ગઈ. વીરસેન કુમાર કાગળ જરા દૂર લઈ જઈ વાંચવા લાગ્યા. “પ્રાણપ્રિય સ્વામિની સેવામાં આ ઘર આપણું છે, આપ ભૂલા પડ્યા લાગે છે. વ્હાલા! આપના ગયા બાદ સનીએ મને ઘણું જ વિડંબના પમાડી છે. સોનીના ભયથી મેં બારણાં બંધ કર્યા છે. પણ ઘર તે જ છે. તે હવે સનીના પંજામાંથી મુક્ત થવા માટે તમારી પાસે. વીટી છે તે વેચીને તથા ટેપીના જે રૂપીયા મળ્યા હોય, તેનાથી એક સરસમાં સરસ ઉંટડી ખરીદી લેશે અને રાત્રિએ બાર વાગે સેની ન જાણે તેવી રીતે અહીંયા આવી સાંકળ ખખડાવજે, પણ કાંઈ બેલશે નહીં. એ વખતે હું કમાડ ઉઘાડીશ. અને આપણે બન્ને જણ ઉંટડી ઉપર બેસી પલાયન થઈ જઈશું.. પછી બધાં સારાં વાના થશે એજ. લી: આપનું રટણ કરતી વિયાગીની “ગુણમંજરી.” જગતમાં દુષ્ટ આત્માઓ વસે છે? તેની જેને લેશ. પણ ખબર નથી, એ તે વીરસેન કુમાર પત્ર ખુલ્લે વાંચતે હતા, તેવામાં તેની પાછળ રહી એક ચોરે એ પત્ર વાંચી લીધા. વાચક ! આપને શંકા થઈ હશે કે “ચાર ક્યાંથી આવ્યો?' પણ છેકરાઓની સાથે મળી જઈ તે ચેર કેનાં ઘર જે. હતું કે “કઈ રીતિએ આ ઘરમાં જવાય છે? કેણ શેઠીયા ક્યાં ક્યાં રહે છે?” તે બધું જોવા માટે છોકરાઓની સાથે મળી જઈ વિરસેન કુમારની પાછળ પાછળ ફરતે હતે.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy