SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૪ થું ૩૭ એ ગદ્ધો આખરે ગજબ કરશે, તને અપયશ દઈને સંચરશે, પછી તારું રક્ષણ કેણ કરશે? સખી, ૩ એ પરનર પિશાચ દુખદાઈ છે એ નકટાની ખેતી કમાઈ છે, આંખ ફાટાની અતિ અદેખાઈ છે; સખી૪ એ નિર્લજજે જ્યાં ત્યાં આથડતા, કુત્તર સમ કુકર્મને કરતા, નથી પાપ થકી તે કદી ડરતા, સખી૫ એ દુષ્ટો સતીઓને સંતાપ, તેના હઈડાને દુઃખ દઈ કાપે, તેના નિર્મળ મનને દુઃખ આપે; સખી. ૬ મદન રેખા, દ્રૌપદી જાણે, મલયસુંદરી સી તે વખાણે, એનાં ચરિત્ર તુમ હૃદયે આણે સખી. ૭ એવી અનેક સતીઓ જે શાણી, તેને લવલતી સ્વર તાણ, એને દુઃખ દેતાં દયા ન આણુ, સખી. ૮ એ અધમ દિનરાતના અંધા, તેના કૂડા નિત્ય કરપીણ ધંધા, છતાં માને અમે ગુણવાન બંદ; સખી૯ ભલે હોય પિતા કે ભાઈ, તેનો એકાંતવાસ છે દુઃખદાઈ એમ નિશે જાણજે ચિત્ત લાઈફ સખી. ૧૦ તને હલકી કરશે નાત જાતમાં તારું નીચું મુખ રેશે વાતવાતમાં, ગઈ આબરૂ ન આવે હાથમાં, સખી. ૧૧ એ ચાબખો ચિત્તમાં ધારી, પર પુરૂષની પ્રીતિને નિવારી, એને ધિક્કાર વાર હજારી; સખી. ૧૨ શુદ્ધ શીયળ વ્રતને પાળી, ઉભય પક્ષના કુળ અજવાળી, તમે પૂર્ણ બનેને ભાગ્યશાળી, સખી. ૧૩
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy