SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ શ્રી શાંત્યાનંદ ગુણુમ જરી, પ્રકરણ ૩ કરશે. ખચિત મારો પુત્ર ભાગ્યશાળી છે. નહિતર આવી વહુ ક્યાંથી સાંપડે ? કહે છે કે પુત્રના પગ પારણામાં ને વહુના પગ આરામાં, ત્યાંથી જ સારા ખાટાની ખબર પડે છે.' કેટલેક સમય વીત્યા બાદ મહારાણીએ ગુણુમ‘જરીને વિનયી, વિવેકી અને સતી શિામણિ જાણી પેાતાની પાસે એકાંતમાં ખેલાવી પેાતાના ગયેલા રાજ્યથી માંડી આપણે કાણુ છીએ ? કઇ નગરીના છીએ? અને કેવી રીતે આ શ્રેષ્ડીના ઘેર આવ્યા ? અત્યાર સુધી શું શું થયુ ? વગેરે હકીકત વિસ્તારથી કહી સંભળાવી. છેવટે શિખામણ આપતી કહેવા લાગી— સાસુ શુભ શીખ દેત હય, સુણુ વહુઅર આ વાર; મુજ પુત્રના સુખ દુઃખ વિષે, તુજ એક આધાર. તું કુલદીપિકા કુલમણિ, સાક્ષાત્ લક્ષ્મી અવતાર; જાણુ* આ સમે જગતમાં, તુજ સદેશ નિહ કે નાર. ઉત્તમ નારીથી ઉજ્વલ રહે, ધર્મ અને વ્યવહાર; દુઃખ વમી સુખ પામશે, ખાંતિશ્રી કહેનાર. ૩ ૨ ૧ એ પ્રકારે અનેક સુવાકયાથી શિખામણ આપતી કહેવા લાગી કે હે પુત્રી ! આ મારા પુત્રનું જીવન સુખી યા દુઃખી બનાવવું એ તારા હાથમાં છે, હું તેા હવે થાડા દિવસની મહેમાન છું, મત પુત્ર વ્યવહાર માગ માં કુશળ છે. જગતમાં મનુષ્યા કેવા વસે છે, અને કયા પ્રકારના છે? તે બીલકુલ જાણુતા નથી. ’
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy