SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્ર વિધિ તથા તેનું ફળ २७५ પીડા મટે. નજર ઉતારવાનો મંત્ર- નમો ભગવતે શ્રી પાર્શ્વનાથાય હીં ધરણેન્દ્ર પદ્માવતી સહિતાય. આત્મચક્ષુ પ્રેતચક્ષુ પિશાચક્ષુ સર્વગ્રહનાશાય સર્વજવ૨નાશાય ૨ ત્રાસય ત્રાસય હીં નાથાય સ્પાહા. આ મંત્રથી સાત વાર પાણી મંત્રીને પાવાથી લાગેલી નજર ઉતરી જાય છે. કવિ બનવાનો મંત્ર– ઍ હું એ હું વદ વદ સ્વાહા આ મંત્ર ૧૦૦ ૭ વાર જપવાથી મનુષ્ય કવિ બને છે. સરસ્વતીને પ્રસન્ન કરવાને મંત્ર હીં શ્રી ઍ વાગ્યાદિનિ ભગવતિ અહેન મુખનિવાસિની સરસ્વતી મમશે પ્રકાશ કુરૂ કુરુ સ્વાહા એ નમઃ – દિવાળીની રાત્રે પવિત્ર થઈને સ્નાન કરી ઉતરાભિમુખ રહી તમાળા, વેતવસ્ત્ર ધારણ કરી, ભગવતીની મૂર્તિ સ્થાપન કરી,સન્મુખેતાંદુલધરી ૧૨૦૦૦ મંત્ર જપે તો સરસ્વતી દેવી પ્રસન્ન થાય, - લક્ષ્મીને પ્રસન્ન કરવાને મંત્ર- હું ડીં હં કમલધારિણું શાન્તિ ધતિ કીતિ કાન્તિ બુદ્ધિ. લક્ષમી હીં અપ્રતિમચકે ફુટ વિનકાય સ્વાહા–દિવાળીને દિને પવિત્ર ધરતી લીંપીને અખંડ ૧૨૦૦૦ જાપ કરે, પંચપચારથી સ્વર ચક્રેઝવેરીની પૂજા સ્થાપના કરે, ચોખાની ખીર બનાવી ખાય, અને એક વાર ભજન કરે તે લક્ષમી દેવી પ્રસન્ન થાય. દિવાળી પછી પણ હંમેશાં તેને જપે.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy