SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૩ મંત્ર વિધિ તથા તેનું ફળ અગ્નિ શાંત કરવાને મંત્ર નમો કરું -ર-ગ-૩-ભા-નમો, अरहंताणं नमः એક લોટામાં ચોખ્ખું પાણી ભરી ૨૧ વખત આ મંત્ર ભણીને તેના પર કુકે મારવી. ત્યારબાદ જ્યાં લ્હાય લાગી હોય તે જગ્યાની અગ્નિ પર એમાંથી આંગણામાં પાણી લઈને છુટું છુટું છાંટવું, તથા આગ બહુજ જેરમાં હેય તે અગ્નિ આસપાસ આ પાણીની ધારાએ ગેળ કુંડાળું કરવાથી અગ્નિ આગળ વધતી નથી. આ મંત્ર ૧૦૮ વખત અમસ્તો જપવાથી પણ એક ઉપવાસનું ફળ–પુણ્ય થાય છે. માથાને રોગ મટાડનાર મંત્ર ॐ नमो अरुहंताण', ॐ नमो सिद्धाण', ॐ नमो आयरियाण', ॐ नमो उवज्झायाण', ॐ नमो लोए सव्व-साहूण, ॐ नमो णाणाय, ॐ नमो दंसणाय, ॐ नमो चारित्ताय, ॐ हूँ त्रैलोक्यवश्यं कुरु ही स्वाहा એક વાટકી, પ્યાલી કે લેટીમાં ચોખ્ખું પાણી ભરી ૨૧ વખત આ મંત્ર ભણી, તે પાણીને કે મારી મંતરવું, ને જેને આધાશીશી કે માથું દુખતું હોય તેને પાવાથી દરદ શાંત થાય છે.
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy