SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ શ્રી શાંત્યાનંદ ગુણમંજરી, ૦ ગામ જતી વખતે કુતરાને રતિક્રીડા કરતે દેખીએ તે તે અનિષ્ટ ગણાય. ૦ ગામ જતાં કુતરાને જમીન સુંઘતે ભાળીએ તે મેટી આપત્તિની આશંકા રખાય. ૦ બહારગામ જતાં સામે કુતરે આવી મળે તે 'ચિંતવેલ કામ ઘણી સારી રીતે પાર પડે. ૦ ગામ જતાં કાદવથી ખરડાયેલે કુતરે સામે મળે તે દુઃખકારક જાણ. A ૦ પ્રયાણ વખતે જે રાજાના વાહન કે વસ્ત્ર ઉપર કુતરે વિટા-મુત્ર કરે તો રાજાને વધ થાય. ૦ પ્રયાણ સમયે જે કુતરે ભુમિમાં અનાજ કે પકવાન દાટતે માલુમ પડે તે જવાનું બંધ રાખવું. ૦ પ્રયાણ વખતે ઉંદર, નેળીયે, કુતરે, ડુકકર ડાબી આજુથી આડા ઉતરી જમણી બાજુ જાય તે સંકટ આવે. ૦ બગલા બેલતા ઉંચા ઉડતા જણાય તે સારા. - કુકડે ડાબે બોલે તે સારે. દિશાશૂળ ડાબી ભલી, જોગણ ભલી જે પુંઠ; જે ચંદ્રમા સન્મુખ હવે, તે લાવે લંકા લુંટ. ૧ ચલતાં પુઠે જીમણો, ડાબે ગામ પ્રવેશ: ઈણ પરે સૂરજ લીજીએ, ભાગે કેડ કલેશ. સનમુખ ધનકા લાભ હે, દક્ષિણ સુખ પછાન; પંઠ ચંદ્ર મરણે હવે, ડાબે ધનક્ષય જાન. ૩ આટો કાંટે ઘી ઘડે, લુખા લટી નાર; ડાબા ભલા ન જીમણું, લાલી જરખ સોનાર. ૪
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy