SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ક્ષાંત્યાન' પુષ્પ વાટિકા, પ્રકરણ આઠમુ’ ૧૩૩ નામ માત્ર સાંભળતા લેકે અવળું મુખ કરી નાખતાં. નાના ભાઈના કુટુંબના નાશક હરસુખ લોકોના મુખથી હજારા ધિક્કાર-ફિટકાર મેળવી અનેક ગરીબેને બતાવીને માનવતામાં આગ લગાડી મહાન અપયશને પામ્યા. કમ ચંડાલના બિરૂદને મેળવી જીવન પસાર કરવા લાગ્યા. ઘરમાં સંપૂર્ણ સમૃદ્ધિ હાવા છતાં અસહ્ય પાપથી પામર બનેલા કયાંય સુખ પ્રાપ્ત કરી ન શકયા. દુકાને ક'ઈપણ ચીજ લેવા ક્રાઇ જતુ' નહી. એટલે વેપાર ચાલતા ન હતા. સાવ નિવૃત્ત હાવા છતાં ન તે દેવ-દન કે ભક્તિ પાઠ તેને સૂઝયાં કે નવકાર મંત્ર પણ ન સૂઝયે. ન જ દુન દુ:ખ દાતા કહ્યો, સજ્જન સુખકી ખાન; એક રડાવે બીજો હસાવે, જાણે ચતુર સુજાન. જેના હચમાં સ્વાર્થી ધતા ભરી હાય, ઇર્ષ્યા અદેખાઈ ભરપૂર હાય તેના હૃદયમાં ધમ ભાવનાને સ્થાન કયાંથી હાઈ શકે ? દાન-પુણ્ય તેા પિતાજીના ગયા પછી સાવ બંધ જ હતાં. તેમાં નિર્દોષ અને કિલ્લેાલ કરતું એવું ધવાન કુટુંબ એનાથી સાવ નાશ પામવાથી પાપ એકદમ વધી ગયું. ચાવીસે કલાક આત−રૌદ્ર ધ્યાનને ધરતા હતા અને પાપવૃક્ષને વિસ્તારતા સમય ગાળવા લાગ્યા. પાપની રાશિ એકદમ વધી જવાથી એક દિવસ એવા આવ્યા કે એને દુષ્કૃત્યનું ફળ મળી ગયું. એક દિવસ સાંજે રસેાડામાં રાખેલા બળતણમાં એક સળગતા કોલસો ઉડીને પડયા તે એની પત્ની કનકલતાને ખબર ન રહી. આ સાધારણ ભૂલથી રાતે લાકડાં સળગી ઉઠયાં ને ભયાનક આગ ફાટી નીકળી, આગ વધતી વધતી તેમના શયન ખંડ સુધી પહોંચી અને સફાળા ઉઠયાં અને બૂમ પાડી ઉઠયાં. પાતાના ઘરને
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy