SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાં ત્યાનંદ ગુણમંજરી, પ્રકરણ ૧૫ મું ૧૦૯ તમારામાં નબળાઈ શું ? એ ચારિત્રવતી માતાઓનું આત્મ તેજ તમારી અંદર પણ ભર્યું છે. ફક્ત ઉત્સાહ અને હિંમત જે તમારામાં મૃતપ્રાય બની ગયાં છે તેને જ પુન: સજીવન. કરવાની જરૂર છે. ઉઠો, અને તમારી ફરજ વિચારો. દેશ-કચ્છ ગામ કોડાયમાં મહાસતી ગુણમંજરીનું આદ ચરિત્ર વિક્રમ સંવત ૧૯૯૩ ના આ સુદિ પૂર્ણિમા ને મંગળવારના મંગળ પ્રભાતે પૂર્ણ કર્યું. એ ચરિત્રનું પઠન પાઠન કરનારા દરેક આત્માઓના કલ્યાણમાં વૃદ્ધિ થાઓ, એમ ઈચ્છી વિરમું છું. सर्वमङ्गलमाङ्गल्य, सर्वकल्याणकारणम् । प्रधान सर्व धर्माणां, जैन जयति शासनम् ॥१॥ લેખિકા-સાધ્વી ખાંતિશ્રી. છ શાંતિ: શાંતિ: શાંતિ:
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy