SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ અહિં કાર્તકી પૂર્ણમાના દિવસે તે સમગ્ર મુંબઈમાંથી જેનો બહુ મોટી સંખ્યામાં યાત્રાર્થે પધારે છે. તે દિવસે સવારથી સાંજ સુધી ભાતું અપાય છે. છેલ્લા ઘણા વર્ષોથી દર વર્ષે ૧૦૦/૧૫૦ જેટલા વરસી તપના તપસ્વીઓના પારણું પણ અહિં દાદાના સાનિધ્યમાં થાય છે. આ તીર્થ સ્થાપનાના ૨૫ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ વર્ષના ઉપક્રમે ૨૫મી સાલગિરિ નિમિત્તે ૨૫૦૦ સાધમિકેની ભક્તિ, ૨૫૦૦ જીને અભયદાન, ૨૫૦૦ અનાથને મિષ્ટભજન, તથા પ્રભુજીને ૨૫૦૦૦ કુલેના શણગાર સાથે બહુમૂલ્ય ઝવેરાતની અંગ રચના થયેલ. પ. પૂ. આ. ભ. શ્રી વિજય જયાનંદસૂરીશ્વરજી મ. સા.ની શુભનિશ્રામાં ૩૬ છોડનું ઉઘાપન, વિવિધ મહાપૂજને સાથે શ્રી નવાહિનકા સાલગિરિ મહોત્સવ સંપન્ન થયેલ હાલમાં અહિં પેઢી, આયંબીલશાળા, પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતેના ઉપાશ્રયે, ભેજનશાળા તથા સેનેટેરીયમ આદિની સંપૂર્ણ સગવડ ઉપલબ્ધ છે. પૂ. ગુરૂ ભગવંતની વાત્સલ્યપૂર્ણ પ્રેરણા, સુખી દાતાઓનું વિવિધ ક્ષેત્રે ઉદારતા પૂર્વક દાન અને કાર્યકરોની નિષ્ઠાપૂર્વકની સેવા આ ત્રણ પરીબળથી આ તીર્થ દિન પ્રતિદિન પ્રગતિ કરી રહ્યું છે. ચેમ્બુર નગર તપાગચ્છ, અચલગચ્છ, પાયજંદગચ્છ ત્રણે સંઘના ત્રિવેણી સંગમરૂપ છે. આ તીર્થની વિશેષતા એ છે કે દેરાસર શ્રી સંઘના ઉપક્રમે ત્રણે પરંપરાના પૂ. ગુરૂ ભગવતે, પૂ. આ. ભ. શ્રી વિજય જયાનંદસૂરીશ્વરજી મ. સા., પૂ. આ. ભ. શ્રી વિજય આનંદઘનસૂરીશ્વરજી મ. સા. પૂ આ. ભ. શ્રી કલાપ્રભસાગરસૂરીશ્વરજી આદિ પૂન્ય
SR No.032380
Book TitleGunmanjari
Original Sutra AuthorN/A
AuthorKhantishreeji
PublisherKhantishreeji
Publication Year1944
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy