SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતજ્ઞાન-પ્રેમી દાતાઓ દાતા રૂપિયા ૧૨૫૧ શ્રી જેન વેતાંબર તપાગચ્છ સંઘ, ભાંડુપ-મુંબઈ [પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજે ભાંડુપ સંઘને કરાવેલ પર્યુષણ પર્વની આરાધના નિમિત્ત ૧૦૦૧ શ્રી શાંતિનાથ જૈન ઉપાશ્રય, કેટ-મુંબઈ [પૂજય મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજયજી મહારાજે સં ૨૦૩૩ માં કરેલ ચાતુર્માસ નિમિત્ત] ૧૦૦૧ શ્રી પરશોતમ જસરાજ વેરાના ધર્મપત્ની શ્રી નરભીબાઈ [પ્રસ્તુત પુસ્તકના પ્રેરક સેવાભાવી પૂજ્ય મુનિરાજ શ્રી ભદ્રસેનવિજ્યજી મહારાજનાં સંસારી માતુશ્રીના પુણ્ય સ્મરણાર્થે ૧૦૦૧ શેઠશ્રી ભગવાનજી શીવજી (કચ્છવાળા), કેટ-મુંબઈ ૧૦૦૧ શ્રી જૈન તપાગચછ સંઘ, સાયન-મુંબઈ ૫૦૧ શેઠશ્રી ભગવાનજી વલભજી ચીનાઈ (માંગરોળવાળા) ૫૦૧ પાટણવાળા એક સદૂગૃહસ્થ ૫૦૧ શાહ કાંતિલાલ કોદરદાસ. વિલેપાર્લા (મુંબઈ) ૩૦૧ શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન સંઘ, ( સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર-મુંબઈ) ૨૫૧ સંઘવી દેવકરણજીભાઈ મૂલજીભાઈ જૈન દેરાસર (મલાડ વેસ્ટ-મુંબઈ)ની પેઢી તરફથી પૂજ્ય મુનિશ્રી ઉત્તમવિજયજી મહારાજના ચાતુર્માસ નિમિત્તો
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy