SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ સંતિક ૩ ભાવાનુવાદ શાંતિના કરનાર, જગતને શરણભૂત, જય અને લક્ષમીના આપનાર, ભક્તજનેનું પાલન કરનાર, અને નિર્વાણદેવી. તથા ગરુડ યક્ષે જેમની સેવા કરી છે એવા શ્રી શાંતિનાથ જિન હું સ્મરણ કરું છું. ૧ જેમના મળમૂત્રાદિ પણ ઔષધની ગરજ સારે છે એવી વિડૌષધિ લબ્ધિને પામેલા, “ગોં સ્વાહા” મંત્ર વડે સર્વ
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy