SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સ્મરણ આઠમું D કલ્યાણુમંદિર | (હરિગીત છંદ) કલ્યાણના મન્દિર અને, ઉદાર વાંછિત પૂરવા, કરે અભય ભય પામેલ ને, સમરથ દુરિત સહુ ચૂરવા; સંસાર રૂપ સમુદ્રમાંહે, જહાજ બુડતા પ્રાણીના, નિર્દોષ પ્રભુના ચરણ કમળ, વિષે કરી વંદના. . સાગર સમાન મહાન મહિમા એ સ્તવનને જેહના, વિશાલ મતિ પણ સુરગુરુ, કહેવા સમર્થ નથી બન્યા; ધૂમકેતુ સમ તીર્થેશ દળવા, કમઠના અભિમાનને, પ્રત્યક્ષ એ હું કહીશ, નિશ્ચય તમારા સ્તવનને. : સામાન્ય રીતે પણ કથન, કરવા તમારા સ્વરૂપને, હે સ્વામી ! મુજ સરિખા જને, કેવી રીતે સમરથ બને; રહે દિવસે જે આંધળે, પણ ધૃષ્ટ બાળક ઘેડને, નિશ્ચય કરી વર્ણન કરે શું, એહ સૂર્ય સ્વરૂપન. ૩. હે નાથ ! તુજ ગુણ અનુભવે, જન મોહનીય કર્મો જતા, નિશ્ચ ગુણે ગણવા તમારા, તે સમર્થ નથી થતા; ફેકેલ જળ ક૯પાંત કાળે, એહ રત્નાકર વિષે, માપી શકે પણ કોણ રન, સમૂહ ખુલ્લા ત્યાં દિસે. ૪
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy