SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૭ ] મણિકિરણ પક્તિ પડેલ ચિત્ર, વિચિત્ર સિ‘હાસન વિષે, સુથેાભિત કનક સમાન ગૌર, શરીર આપતણુ દિસે; ઉદ્યોત્તમાન ગગન વિષે રહ્યુ, કિરણને પ્રસરાવતુ, જિમ સુર્ય બિમ્બ જણાય, ઉદયાચળ શીરે અતિ શે।ભતુ, ૨૯ વીજાય માગર પુષ્પસમ, ઉજ્જવલ મનેાહર ચામરે, હે નાથ ! રમ્ય સુવણૅ મય, તુજ અંગ અતિ કાન્તિકરે; જિમ ઉદય થયેલા ચંદ્રસમ, નિર્મળ ઝરણુ જળધારથી, ચલે અતિ મેરૂ કનકમય, ઊંચ શિખર આકારથી. ૩૦ શશીસમ મનહર જિન તમારુ, અત્રત્રય અતિ શૈાલતુ', ઊંચે રહેલ સૂર્ય કિ, પ્રતાપને જે રાતું; માતી સમૂહ રચના વડે, વિશેષ જે સેહામણુ, પ્રખ્યાત કરતું આપતું એ, ત્રણ જગત અધિપતિપણુ, ૧ વિકસિત થયેલ સુવર્ણનાં, નવ કમળ સમૂહ પ્રભાવડે, મનેાહર ઉછળતા ચાતરમ્ નખ કિરણની પંકિત પડે; હૈ જિન ! ચરણા આપના જ્યાં, ગમન સ્થાન પ્રતે ધરે, તે સ્થાન માંહે દેવતાઓ, કમળની રચના કરે. ૩૨. એ જે પ્રકારે જિનપતિ થઈ, સ’પદ્માએ આપને, ધર્મોપદેશ વિધિ સમય નથી, એહ બીજા દેવને; વિશેષ કરી અંધકારને જેમ, સૂર્યની કાન્તિ હશે, વિકસિત થતાં ગ્રહ સમૂહ કયાંથી હોય એહુ પ્રભાપણું. ૩૩
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy