SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ [૬૩] અતિશય યુક્ત જેઓ ત્રીશ, આઠ પ્રાતિહાયે શોભિત મોહ રહિત તીર્થકરે તેહ, ધ્યાવવા ગ્ય આદરથી જેહ. ૧૦ સુવર્ણ શંખ પરવાળા પ્રધાન, -નીલમણિ મેવસમાં પાંચ વાન, નિર્મોહ પૂજિત સૂરવંદ, વંદુ છે સય સિત્તર જિર્ણદ. ૧૧ ભવનપતિ વાણુવ્યંતર હોય, તિષી વૈમાનિક જે કોય; દુષ્ટ દેવતા તેઓ તમામ, . ન કરે વિપ્ન મુજ હે ઉપશાંત. ૧૨ સુખડ કપૂરે પાટીમાં લખે, ચંદ્ર પખાળીને પીધે છતે; એકાંતર જવર ગ્રહ ભૂત તાસ, . શાકિની ડાકિની કરત વિનાશ. ૧૩ એક સિત્તેર જિનવર યંત્ર, લખે દ્વારમાં સમ્યક મંત્ર ‘દુલભ કષ્ટ અરિ નિ:સંદેહ વિજય કરે પૂજે નિત્ય એહ. ૧૪
SR No.032371
Book TitleNav Smaran Sachitra
Original Sutra AuthorN/A
AuthorDevchand Damji Kundlakar
PublisherBhadrasenvijay
Publication Year1977
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy