SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ - ૧૯૪ છેવટે આશીવાદ આપે છે કે, માટે એની કુખ ઉજળી કરજો.” કે ધનવાન હા, તે। કુટુંબ, ગામ અથવા કાઈ પણ ગરીબને ઊંચે લાવવા, એને ઉપયોગ કરો.” માતાજી “હું ચારણા ! તમે સૌ સુખી રહેા, પણ જગદંબાના દીકરા કહેવા છે. (પાયે તેાય વીપળી લાગ્યું...તે રાગ) રુને માત સમજાવે, આવા કાઈ ચારણા આવે...ટેક ધીર-ગંભીરા, ધારણવ’તા, પાપમાં જેના ન પાવ; (ર) એ...ઊજળાં હૈયાં, વાતના વે, દિલ જેના દરિયાવ. છેરુને.૧ વેણમાં જેના ફૂલડાં ફારે, નેણમાં ના'વે રાષ; (૨) એ...ઊદ્યમવંતા તે આપદાહીણા, દેખે ન કોઈના દોષ. છેરુનેર અક્કલ સૌના સુખમાં આપે, આપ રહ્યુ જમનાર; (૨) એ...બુદ્ધિ કેરા પાશલા બાંધી, નવ ખેલે શિકાર, છેરુને ૩ અન્નના દાતા જૂઠપે તાતા, ગાતા રામાયણગાન; (૨) એ...પારકી પીડા ટાળવા પાતે, પાથરી આપે પ્રાણ. છેરુને...૪ ભાગલી ફેાજુ ભેડવે એવા, થડકયાં આવે થેાભ; (૨) એ...ગૂ પડે જેને ખેલવા રાખે, લેબડીઆળી લાભ. રુને...પ વાણીરૂપી મારાં દૂધડાં કેરી, ઝીલજો ધોળી ધાર; (૨) એ...વરૂડી જેવી ધીડી", એટા ઈસરના અવતાર. છેને.૬ એકલા ખાશો તે રાગીઆ થાશેા, પસ્તાશા વિહા પાર; (૨) એ...જીરવ્યા કોઈથી જાય નહિ એવા અજીરણ ઓડકાર. હેરુને...છ ચારણાને કહે સોનલ માતા, સહુને વાધે સુખ; (૨) ‘કાગ' જાયા તમે જગદંબાની, કોઈ લજવતા ન કુખ. હેરુને...૮ કઘિશ્રી દુલા કા। સ્મૃત્તિ-ઘિ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy