SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કાગવાણી ૩ ડરપીઆ સમદર નીર હટી, રંધાડે આંધ્રણ ધરે, દરીઆવી સળતાંતણા ભરીઆ, ભગતરા બેડા તરે; તાગ લીયણ તારૂતણી ટોળી , માજળે બૂડી મરી... નવ લાખ. પ્રહલાદ ચારણ કળી હરણષ, મોતનોબત ગડગડી, નિઃશંક આસુર થંભ થડકીયા, બાળ હણશે આ ઘડી; અણવખત ગરજી ખંભસે, નરસિંહણી બણી નીસરી... નવ લાખ. બ્રહ્મલેક મઢડા હમીર ભગીરથ, શિવ સેરઠ શિર ધરી, વહ ધાર ખળખળ નીર નરમળ, આઈ ગંગા અવતરી; ઓધારવા તન સગર–ચારણ, નેસડામાં નીસરી.. નવ લાખ. ધાબળી ધરણી, ઉજળ+વરણી, સંકટ હરણી, ચારણી ! ભંડાર ભરણી, મંગળ કરણી, દધિ-તરણી, તારણી; ધરી શીશ ધરણી, ‘કાગ’ બરણી, આઈ અન્નપૂણેશ્વરી... નવ લાખ. દોહા સોનલ વાણી સાંભળી, ચિત્ત નાવે સંતોષ; કાં તે પાપી આતમા, કાં દેવ તણો સર દોષ..૧ સોનલને પરણ્યા પછી, પંડના હટે ન 'પાપ; કાં બેરે કાં આંધળો, કાં અક્કલડાયો આપ...૨ સોનલને પચ્યા પછી, ઉર રહે અહંકાર; કાં દિન ઊઠડ્યો એહને, કાં રૂક્યો કિરતાર...૩ સેનલને પરણ્યા પછી, મન ખીલે ન બંધાય; (એને) સો સે સાંકળ બાંધશે, તે એ છટકી જાય...૪ ૧. ભજનના આંધણનું એટલું બધું પાણી જતાં સમુદ્રને પણ ડર લાગ્યો. ૨. “સળુ કરવું” -જમ્યા પછી હાથ ઘવા. એ હાથ માં છેવાયાનું પાણી એટલું હતું કે જાણે મોટો સમુદ્ર. ૩. માતાજીની શક્તિ કેટલી છે એનો તાગ કાઢવા જનાર તરવૈયાને સમૂહ સાગરમાં ડૂબી ગયો. ત કવિøા દુલા કાગ સ્મૃતિ ગ્રંથ તો ન
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy