SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ કવિશ્રી દુલા કાગ સ્મૃતિ માનો સ્વભાવ (કર મન ભજનને વેપાર, ધણી ! તારા નામને આધાર–એ રાગ) , એ કાં સ્વભાવ, માડી ! તને પાછળથી પસતાવ, માડી ! તારો એવો કાં સ્વભાવ છે?—ટેક ૧ રાઘવ જેવા રાજવીને તે, અવળા કરીયા ઘાવ છે (૨); સતી સીતાને રામના કંઈ (૨), મરતાં ન થયા મેળાવ. માડી ! • કાળયવનને નેતરિયે તે, દાયેલા માંડ્યા દાવ જી (૨) શામળિયાને ચાર ગણિયે (૨), અને ગીતાજી હવે ગાવ. માડી ! ૦ ૨ મર્યા પછી એનાં મંદિર માંડીને, પૂજ્યા એના પાવ છે (૨); જીવતાં એને જાણ્યાં નહીં (૨), તારે કેક ભણવો ભાવ ? માડી! ૦ ૩ સત્ય-ઉપાસક મોહન સામો તારો, એ જ છે વરતાવ જી (૨); તેને જ પાપે જે, જનતા ! તારું (૨), તોફાને ચડિયું નાવ. માડી ! ૦ ૪ (કાગવાણી ભાગ ૧) –દુલા કાગ ૧. કંસનું વેર લેવા બે કરોડની સેના સહિત જરાસંધે કાળયવનને કૃષ્ણ સામે લડવા બોલાવ્યો હતો. r, ? 'દિર વેબ્રી દુલા કાગ ઋતિ-ગુંથલી ના * . E
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy