SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન કવિશ્રી દુલા ભાયા કાગને અંજલિ (રાગ : કૃષ્ણ યારે શામળે ) શ્રી રામને સંભારીને, આયુષ્યને સુધારીશું: દુર્લભ દેહ સફળ થયો, ધન્ય તમારી કમાણીયું. લાભ આ વિશ્વને, કાવ્યપ્રસાદી પીરસી; ભાન કરાવ્યું ભક્ત થઈ માનવને સમજાવીયું. યાતના પણ ભોગવી, સમાજને સુધારવા; કાગ નહિ હંસ બની, પય પાણી જુદું કર્યું. ગર્વ ન રાખ્યો અંગમાં, કાવ્યશક્તિને કદી. ચિત્તળ –શાંતિલાલ ટપાલી શ્રી દુલા ભગત (દુહા). શ્રી. થી છેટા રહો આલેખ્યો ઇતિહાસ, સેરઠ ક૭ ને કાઠિયાવાડ કેણીયુ રચ્યું કાગડાઃ દુ-૨ કયું દુ:ખ રાજાનું નાવીકે પગ ધોઈ - ખારવા ખારવાની ઉતરાઈ” કદી ન લીયે કાગડાઃ લા-ખુને લેવરાવતા; કંઠ છૂટામણ લાવ. હવે ભભકવા છંદ ગીત કેણ ગાશે કાગડા ? ભજન રચ્યાં ઘણા ભાવથી ખુદ ગાયાં ઘણાં, “આંગણે પૂછીને આવકારો” કોણ આપશે કાગડા ? ગળું ગયું ગાનાર ગયો સાહિત્યમાં થયે શોક દિલાવર સરખો દેહ કાયમ ગયે કાગડા: તનતમારું આ જગતમાં હવે જોવા મળેનક્યાંય ઈતિહાસમાં અમર લેખ કાયમ રહેશે કાગડા. જાલણસર –વજુ ગઢવી * , * Mી અઘિકી દુકા કn અri in સાથ
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy