SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬o કવિશ્રી દુલા કાગ સ્મૃતિ – ગ્રંથ ગૌરવ ગયું ગુજરાતનું “દુલે જતાં દેશથી, ચાલી ચર્ચા કવિયાં ચિત; મળે નહી ભવ મીત, ગૌરવ ગયું ગુજરાતનું..... પીંગળ-ઝવેર તણી, નીભવી શંકરે નેમ; ‘કાગ’ જવાથી કેમ ! ગૌરવ ગયું ગુજરાવનું...... આલમે આથમે, સાહિત્યનો સભરી સુર; નિમળ રેલાવી નુર, ગૌરવ ગયું ગુજરાતનું..... શાયર -શાયર હતા, માયાળુ મહેબુબ; ખોટ પડી જગ ખૂબ, ગૌરવ ગયું ગુજરાતનું...... કાગવાણી કાવ્ય થકી; બધા જ પિરસી બધ; ધરા વહાવી ધોધ; ગૌરવ ગયું ગુજરાતનું...... ઉકરડી : -કાન્ત નેક ટેકીલે ગયે (૧) દેહા સોનલ માતા સંભરી, લાડકવાયા લાલ, ઘેરી વિ કાલ, કમઠ ધુ કાગડા. કેલ કંધ બહુ કમકમી અહિપત બહુ અકળાય, સદાયની ગઈ રહાય, કણ કણ રોયે કાગડા. (૨) છંદ વરણ ચારણો વિભૂષિત, જતિ ગંધર ગયો, તરણ તારણ તસર, ગીતને ગાયક ગયો. કારણ કરણું કર્તવ્યને સર્વથી હાયક ગયો, ધારણ ધરણ ધુરંધરો નીતિમૂલક નાયક ગયો. પ્રારબ્ધ લઈ આયો પૃથ્વી, નેક ટેકીલે ગયે, અજાચક અણમૂલ સે, ગીરા ગહકીલે ગયે. વાણી વિમળ, નીતિ ત્રિમળ મયુર ટહુકી ગયો, કાગ એક અદાગ ભાયલ, ચારણ ચમકીલે ગયે. -કવિ મહેશદાન નારણદાન મિસણ છે . દૂર જ રવો દુલા કામ મૃત-jet ,
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy