SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્યાંજલિ લાક કામણ પૂજક માહનના પરમ કરી કવિ કુળ ક્રિત સ્વગે કાગ સિધાવ્યા ગાવા ગાંધી ગીત. સતિ કવિ તે સાધુજન દેશ ભક્ત દાતાર, યશદેહ એને અમર શાભાવે સ`સાર. તપ અમાપ પિયલ મુની તુ જન્મથી તાત પાવન ચારણ પુન્યની કે ફ્રાટી પરભાત. જનતાને જાગૃત કરી વાંચી આગમ વાત યુગ દ્રષ્ટા કવિ પુત્રથી મગદુર શારદ માત. કાવ્ય કેણી ને ક ંઠનેા તારા રચી ઈકતાર સુરેખા સૌંસારનેા શાભ્યા સરજણુહાર. ચારણ કુળ ગૌરવ ગગન ભાવણ એ થંભ દેવી સોનલ ને દુલા દરશનીય વીણ દંભ, કાવ્ય વાંસળી કાગની સપ્ત સ્વરીલી શુદ્ધ માદ્યો મેાહન સાંભળી વિશ્વ માન્ય વિભુત. અજબ વ્યાસનું ભાગવત તુલસી રામાયણ કાગે વાણી કાગમાં કર્યું લેાક કામણ. દુઃખથી દિલ લાખા દ્રવ્યા નીરખી કાગ નિધન આપે છે શક્રાંજલી જનતા જનાર્દન. —નારાયણદાસ ભાલિયા ામનગર * * વહેતા ધોધ વાણી તણા, કંઠમાં આપે છે કાવ્ય; ગગનગારાંથી ગીત, કયાં જઈ સાંભળવા કાગડા. ** * ગિર સુની વિષ્ણુમાર, કાયલ સૂની વિષ્ણુ ફ્રાંગ; શાયર તૂને વિષ્ણુ લહેર, ભાગ સૂના વિષ્ણુ કાગ. વલ્લભ વિદ્યાનગરના સૌરાષ્ટ્ર સાંસ્કૃતિક મડળે યાજેલ શોકસભામાં ગવાયેલ slagit gan sprzakt ૧૫૫
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy