SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ મરણાંજલિ ૧૪૩ વગે તેમના ભવ્ય ભૂતકાળ તરફ અંગુલિનિર્દેશ કરનાર સાચે ને નીડર સલાહકાર ગુમાવેલ છે. રાજકોટ -કચ્છ, કાઠિયાવાડ, ગુજરાત ગરાસિયા એસોસીએશન એમને બુલંદ ઘેરો અવાજ હજુ આપણા કાનમાં રણકી રહ્યો છે. કંઠ, કહેણી ને કાવ્યને સમન્વય એમનામાં હતો. સૌરાષ્ટ્રની લોકસંસ્કૃતિને વિદ્વજને સમક્ષ એમણે રજૂ કરી લેકના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ચારણી સાહિત્યને જીવંત રાખનાર એક યુગ જતો રહ્યો. વલ્લભ વિદ્યાનગર – સોરાષ્ટ્ર સાંસ્કૃતિક મંડળ અજાચક ભક્તકવિ ભગતબાપુ દેવી સરસ્વતીના અણુએ અણુને વારસો લઈને જમ્યા, જ્ઞાતિની અમીરાત પામ્યા, કુદરતના ખોળે સંસ્કારનું પાન કર્યું અને તેની સુવાસનું ચરણામૃત લઈને “અાચક ભક્તકવિ' ની અપૂર્વ લોચાહના પ્રાપ્ત કરી ગયા. મેરબી –શાધતી: નાટય, સંગીત, કલા સાધના મંડળ કવિશ્રી કાગે લગભગ અધી સદીથીયે વધારે સમય સુધી ગુજરાતી લોકસાહિત્યની અનન્ય સેવા કરી, લુપ્તપ્રાયઃ સાંસ્કૃતિક વિરાસતના પુનર્જાગરણનું પુણ્યકાર્ય કરી ગુજરાતની સંસ્કૃતિ ઇતિહાસમાં મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. લેકસંગીત, લેકકથા ને લોકકવિતાના વિસરાતા જતા વારસાની સાચવણી એમના જેવા અધિકારી સાહિત્યસંસ્કારસેવીને હાથે થવા પામી છે તે સૌરાષ્ટ્રની પરંપરામાં ચિરસ્મરણીય રહેશે. જામનગર –ડી. કે. વી. કેલેજના શેકદર્શક ઠરાવમાંથી કપર આંચકો ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતના ભાતીગળ પિતને આગવી જબાનમાં મૂકી લેકયામાં જીવંત બનાવનાર ચિંતક, લેકસાહિત્યકાર, સંત અને કવિ-પશ્રી દુલા ભાયા કાગના અવસાનથી ગુજરાતને કદીયે ન પૂરાય એવડી મોટી ખોટ પડી છે. આ આંચકે ગુજરાતના સંસ્કારજીવનને માટે જીરવ કપરો છે. અમદાવાદ –વિવેકાનંદ કોલેજ 'સદ્દગતે આ પ્રદેશના પ્રજાજીવનની આબાદી અને પ્રગતિ માટે આપેલે અમૂલ્ય ફાળે હંમેશા યાદગાર રહેશે. આ શાળાઓ સાથે તેઓશ્રી સ્વજનના નાતે સંકળાયેલા હતા. ડુંગર -કુમાર શાળા/કન્યા શાળા ' છેલ્લાં બસો વર્ષમાં આવો પ્રતિભાશાળી ચારણ ઇતિહાસમાં જોવામાં આવતો નથી. મૂળી –મૂળીના ચારણ ભાઈઓ લેકસાહિત્યકાર દુલા કાગના નિધનથી લેકસાહિત્યને ઘણી મોટી ખોટ પડી છે. સદ્દગતે ચારણી સાહિત્ય દ્વારા લોકમાનસને જીવંત રાખવામાં બેનમૂન ફાળો આપે છે. એ અર્થમાં તેઓ માત્ર સૌરાષ્ટ્રનું જ નહીં, પરંતુ ભારતભરનું મોંધુ રતન હતા. કવિશ્રી દુલા ભાયા કાગ લોકસાહિત્યના તેમ જ ચારણી સાહિત્યના મહાલયના આધારસ્થંભ હતા. મિસ વી કવિ દુલા કાગ સ્મૃતિ-ગ્રંથ . Kir | TIEાષા!' . Eligit
SR No.032364
Book TitleKavi Shree Ddula Kag Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorManubhai Pancholi & Others
PublisherRamabhai Kag
Publication Year1979
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy