SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ , ન મનું વતં મધુર, સિત મધુર છે એવા કુમારપાળભાઈ વિશે થોડું લખતાં આનંદ અનુભવું dદi મઘુરમ્ હસતં મઘુરમ્ જ્યારે સુવર્ણપદકો, એવૉર્ડ વગેરેની પરંપરા એમને વિશે સર્જાઈ ત્યારે મેં ત્યારે મેં એવું કહ્યું હતું કે, કુમારભાઈ, હવે તો આ બધાની ૧૦૮ મણકાની માળા થઈ ગઈ. હવે તો પદ્મ એવોર્ડ લઈ આવ, ત્યારે જ મને આનંદ થશે.” સાચા હૃદયથી બોલાયેલા આ શબ્દો વિશે તો વારં સર્વોડનુયાવતિ' જેવું જ થયું. આજે કુમારભાઈને પદ્મશ્રી’ની પ્રાપ્તિ થઈ છે, જેમને વિશ્વાસ છે, “ભારતરત્ન એવોર્ડ સાથે જ પરિસમાપ્ત થશે. Early sixtiesમાં એચ. કે. આર્ટ્સ કૉલેજમાં અમારો પરિચય થયેલો જે આજ સુધી ચાલે છે. તે વખતે છ માસિક, પ્રિલિમ વગેરે પરીક્ષણ દરમ્યાન વર્ગ-નિરીક્ષક તરીકે આંટા મારતાં તેમની ઉત્તરવહીમાં વેદાન્તદર્શન વિશે તેઓ જે લખતા તેના ઉપર નજર પડતી. ત્યારથી આરંભાયેલી તેમની વિદ્યાયાત્રાએ આજે તેમને જેન-દર્શનના મર્મજ્ઞ વક્તા તરીકે સ્થાપિત કર્યા છે. ગુજરાતી, હિંદી વગેરે ભાષાઓમાં ભાગવતજી, ભગવદ્ગીતા, ઉપનિષદો વગેરે ઉપર વ્યાખ્યાન આપીને અકળાવી મૂકનારા અનેક પંડિત અન્યમના 'ને બરદાસ્ત કરવાની, ignore કરવાની ફાવટ તો અમે કેળવી લીધી છે પણ કુમારભાઈ જુદી મેટલનો ઘડેલો છે. તેનાં જૈનદર્શન અંગેનાં વ્યાખ્યાનો ક્યારેક સાંભળવા-વાંચવાના તપસવી નદી 471
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy