SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ અને આ પ્રકારની વિશેષ ઓળખાણ બાદ પણ મને એમની સાથે બાજુના જ રૂમમાં બેસીને કામ કરવાનાં વર્ષો મળ્યાં. વિશ્વવિદ્યાલયના વિદ્યાજગતમાં આવી, કુમારભાઈ જેવી, વ્યક્તિઓ ભાગ્યે જ મળે અને તેથી તેનો સવિશેષ સંતોષ હોય. મને તો છે જ. એક બુંદ જેટલું ઇચ્છનારને આખી ને આખી ગંગા મળ્યા જેટલો : જિંદગી ભર બંદ કો તરસે, સામને ઘર કે એક દરિયા થા.” 331 રંજના હરીશ
SR No.032363
Book TitleShabda Ane Shrut
Original Sutra AuthorN/A
AuthorPravin Darji, Balwant Jani
PublisherVidyavikas Trust
Publication Year2004
Total Pages586
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy