SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ આનાથી અધિક શું જોઈએ? વિહારયાત્રા આગળ વધી રહી છે. મહારાષ્ટ્રની હદ પૂરી કરીને કર્ણાટક પ્રાંતમાં છીએ, અજાણી ભાષા અને લિપિ, પણ પ્રમાણમાં ભોળીભલી – ગરીબ પ્રજાનો પ્રદેશ. પાણીની કારમી તંગી છે. છતાં સુઘડ રીતે હરિયાળો પ્રદેશ છે. પર્વતો તો સતત સાથે જ હોય છે. મહારાષ્ટ્રની તુલનામાં માંસાહાર ઓછો. ગરીબી વધારે. સમૃદ્ધિ અલ્પ. વિદ્યા અને સાધુ માટે આદર જોવા મળે. (ચૈત્ર-૨૦૧૮) વિહારયાત્રા
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy