SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભનો નાશ, ધારે તો, જરૂર કરી શકે છે. અર્થાત્ વૈયક્તિક મોક્ષ હોઈ શકે, સામૂહિક નહિ. આ બધી જ ખબર કે સમજ હોવા છતાં, મનમાં રહી રહીને એવું થાય છે કે આ અશુભ-કર તત્ત્વો સર્વ જીવોના - મનુષ્યોના જીવનમાંથી નાબૂદ થઈ જાય તો કેટલું સારું! અને આ વિચાર જ્ઞાનીની નજરમાં ભલે ગમે તેવો લાગે, હું તો એટલું નક્કી કરું કે આ વિચારનો નાનકડો શુભ પ્રારંભ આપણાથી જ થાય અને આપણા ચિત્તમાં અડ્ડો જમાવીને બેઠેલાં આ અશુભ તત્ત્વો ઉચાળા ભરવા માંડે, એટલું ય જો આપણે કરીએ તો તેટલું કાંઈ ઓછું તો નથી જ. (ભાદરવો-૨૦૬૪) ધમાવિતન
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy