SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ મા.વ.૧૦, ના દિને ભગવંતનું જન્મકલ્યાણક છે. તેને અનુલક્ષીને ત્રણ દિવસની મંગલકારી આરાધના કરવાની છે. પાર્શ્વનાથ ભગવંતની આરાધના તો સમસ્ત સંઘને અત્યંત મનગમતી આરાધના છે. લાખો લોકો આ ત્રણ દહાડાની આરાધનામાં જોડાય છે તે સંઘનું મોટું અહોભાગ્ય છે. આ વખતે પણ સહુ અઠ્ઠમ કે આંબેલ કે એકાસણાં દ્વારા આરાધનાનો લાભ અવશ્ય લેજો તેવી કામના. ધર્મ વધારજો, ધર્મ જ રક્ષક છે તે કદી ન ભૂલજો. (માગશર-૨૦૧૫) ધાર્મિક
SR No.032360
Book TitleDharm Tattva Chintan Part 01
Original Sutra AuthorN/A
AuthorSheelchandrasuri
PublisherBhadrankaroday Shikshan Trust
Publication Year
Total Pages310
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy