SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ' ધમિલ કુમાર.“ગુરૂ ! આપની વાણીને પરમાર્થ આ બધા શું જાણે?” સુરેદ્ર મિનતા તેડીને ગુરૂને કહ્યું. કેમ વારૂ?” ફરીને ગુરૂએ પૂછયું. “જે રાજાના મસ્તકને પગવડે ઓળગે-મૃદુ તાડના કરે તે વિદ્વાન જનોને–પંડિતજનેને પણ પૂજ્ય હોય છે.” સુરેંદ્રને આવે જવાબ સાંભળીને ગુરૂ મનમાં ખુશી થયા. પરંતુ “એમ કેમ? એમ કેમ?” એવી ચારે તરફથી સુરેંદ્રને પૃચ્છા થઈ. સર્વે કેળાહળ કરવા લાગ્યા. કેળાહળ કરતા વિદ્યાર્થીમંડળ પ્રત્યે શ્રેષ્ઠીપુત્ર – “બંધુઓ ! સાંભળે. હડહડતી અગ્નિની જવાળામાં કાણું પ્રાણી પડવાને ઈછે? મણિધરને મસ્તકે રહેલી મણિ લેવાને કોણ જાય? જાગતા એવા મૃગેંદ્રની કેસરા કણ લઈ શકે? એવી રીતે પૃથ્વીશના મસ્તકે ચરણેથી આઘાત નિઃશકપણે કેણ કરે ? પરંતુ હે બંધુઓ ! અતિ કેડથી લાલનપાલન કરાયેલે એ પ્રાણપ્રિય બાળ પુત્રજ તાત એવા પૃથ્વી પતિને ચરણવડે તાડન કરી શકે; કેમકે રાજાનું એ સર્વસ્વ હોય છે. એવાને માર કે પૂજા તે તમે જ કહો. ”સુરેદ્ર ગુરૂએ પૂછેલા પ્રશ્નને સ્પષ્ટ ઉત્તર આપે. સુરેંદ્રની આવી બુદ્ધિકુશળતા જોઈને અધ્યાપક હર્ષથી મસ્તક ધૂણાવવા લાગ્યું. “ખરેખર આને ભણાવીને જ મારી વિદ્યાનું ફળ મેં ગ્રહણ કર્યું છે.” એ ગુરૂને સંતોષ થયે. સુભદ્રા સર્વે શિષ્યની મધ્યમાં ચકરી જેમ તારાગણમાં શેભતા ચંદ્રમાને જુએ તેમ લજાવડે કરીને, સ્નેહવડે કરીને, આદ્ર દ્રષ્ટિએ કરીને સમુદ્રના અપત્ય સુરેંદ્રને જોઈ રહી હતી. કોઈ દિવસ આ મારે કલેશનું કે રેષનું કારણે થયો નથી, પણ ઉલટ પિતાની માફક મારી ઉપર પણ ભક્તિ રાખતો હતો, તે ભક્તિનું જ આ ફળ છે. કારણકે. “ વિનયમૂરો સર્વ વિદ્યાનામ” કઈ ભાગ્યના ગેજ આ વિનયવાન શિષ્ય પ્રાપ્ત થયા છે, માટે મંગળની ઈચ્છાએ મારે પણ તેનું સન્માન કરવું-ૌરવ વધારવું.” ઇત્યાદિ ચિંતવ ઉપાધ્યાય સ્નાન કરી શુકલ વસ્ત્ર પહેરી અલ્પ
SR No.032358
Book TitleDhammil Kumar Charitra
Original Sutra AuthorN/A
AuthorJayshekharsuri, Manilal Nyalchand Shah
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1926
Total Pages430
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy