SearchBrowseAboutContactDonate
Page Preview
Page 967
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮] તવ શુ ત વાતમુમતે . [ સિદ્ધાન્તકા ભ૦ ગીર અ. ૧૮/૧૮ માસ્યન્યાય કેને કહે છે? લેકમાં અને વેદમાં એવી કૃતિ છે કે કર્મ અને કર્તા એ બંને કિમે કરીને એક સાથે રહેનાર છે એટલે કે, કર્મને લીધે કર્તા અને કર્તાને લીધે કર્મ ઉત્પન્ન થાય છે અને આ બીજાં કરન્યાય લોકમાં તથા વેદમાં પણ પ્રસિદ્ધ છે. જેમ બીજમાંથી અંકુર ઉત્પન્ન થાય છે તેમ કર્મમાંથી જીવ ઉત્પન્ન થાય છે અને અંકુરમાંથી જેમ પાછું બીજ ઉત્પન્ન થાય છે તેમ જીવમાંથી વળી પાછાં કર્મ ઉત્પન્ન થાય છે. જેવી જેવી વાસના વડે જીવ આ જગતરૂપી પંજરામાં જન્મે છે તેવી તેવી વાસનાને અનુસરીને તેને ફળનો અનભવ આવે છે. આ પ્રકારની સ્થિતિ હોવા છતાં પણ તમે કર્મરૂપી બીજ વિના કેવળ બ્રહ્મપદથી જ ભૂત(પ્રાણી)માત્રની ઉત્પત્તિ થાય છે એમ કહે છે તેનું કારણ શું? આમ તમારા મત પ્રમાણે કેવળ બ્રહ્મમાંથી ઉત્પત્તિ થયેલી હોવાથી તે સર્વ બ્રહ્મરૂપ છે એમ જે હોય તે ઉપર કહ્યા પ્રમાણે જગતમાં થતી જંતુ અને કર્મની અવિનાભાવિતાનો એટલે પરસ્પર એકબીજામાંથી એકબીજાની ઉત્પત્તિ થાય છે એવી પ્રસિદ્ધિને તમે તિરસ્કાર કર્યો ગણાશે અને પછી માયા શબલ બ્રહ્મ કિંવા સાક્ષી(વૃક્ષાંક ૨)માં આકાશાદિ રળ, સૂમ, કારણ, મહાકારાદિ દેહરૂપ ફળો છે તથા તેમાં સ્વર્ગાદિ તથા નકદિરૂપ ફળ ભેગે છે એવી પ્રસિદ્ધિ જે શાસ્ત્ર અને લોકોમાં છે તે પણ નિરર્થક કરે છે અને આ રીતે જે કર્મ નિષ્ફળ કરે તો નરકાદિના ભયના અભાવથી અને લોકોમાં સંકર થવાને લીધે જેમ મેટાં માછલાઓ નાના માછલાંઓને મારી નાખે તેમ આ માસ્ય ન્યાયાનુસાર તમામ લોકેનો નાશ થાય. માટે કરેલું કર્મ ફળ૨૫ થાય કે નહિ એ જો તું સંશય કરે છે તે સંબંધે કહું છું. ચિત્તમાં હુંરૂપે સ્કૂરણ થવું એ જ કર્મ કહેવાય ક્રિયામાં કુશળપણાના અનુસંધાનથી એટલે હું ક્રિયા કરું છું એવા અનુસંધાનરૂપ સત્ય સંકલ્પથી પુષવૃક્ષાંક ૨)ના મનનો જે વિકાસ થયો હોય એમ કહેવાય છે તે જ કર્મનું બીજ છે એટલે પુરુષ કિવા ઈશ્વર(વૃક્ષાંક ૨)માં હું એવું પ્રતિબિંબરૂપ મિથ્યા ફુરણ એ જ તમામ કર્મનું મુખ્ય બીજ હોઈ તને જ કળ થાય છે. આત્મા તો તે બંનેથી તદ્દન અસંગ જ હોય છે એમ કહે કિવા તે જ આ બીજાદિપે ભાસમાન થયો છે એમ કહો. આમ સર્વના મૂળ આત્મપદમાં જ્યારે પુરુષ(વૃક્ષાંક ૨)ભાવની ઉત્પત્તિ થઈ તેને જે હુ૫ એ વિકાસ(વણાંક ૩) તે જ માયા કિવા મનરૂપે થયો અને ત્યાર પછી જ છવનું કર્મ થયું અને પછી દેહાદિભાવને પ્રાપ્ત થયો. જેમ પુષ્પ અને સુગંધમાં ભેદ હોતો નથી તેમ આ કર્મ અને મનમાં પણ ભેદ હોતો નથી. વસ્તુતઃ અસંગ એવા આત્મામાં હું (વૃક્ષાંક ૩) એવા પ્રકારની ક્રિયાપ મિથ્યા અરણા થવી તેને જ કર્મ કહે છે. પરંતુ આ પૂલ એવું વિરાટ કાર્ય ઉત્પન્ન થવા પૂર્વે તે મનપી સક્ષમદેહવિક્ષાંક ૬થી૧૨) વડે સ્થિત હોય છે તેમાં જ આ સ્થલ કાર્યસૂષ્ટિની ઉત્પત્તિ થવાના ધર્મોને એટલે સૂક્ષ્મતત્વોનો સંગ્રહ સૂમરૂપે થયેલો હોય છે, તે જ પછી સમષ્ટિ અભિમાની એવા બ્રહ્મદેવ (૨ક્ષાંક ૧૩) રૂપે પ્રકટ થઈ આ સ્થળ બ્રહ્માંડની ઉત્પત્તિ કરે છે તેથી તેને કર્મ કહે છે અને તેણે રચેલા બ્રહ્માંડને પણ કમ ક્વિા વિસર્ગષ્ટિ કહેવામાં આવે છે. વૃક્ષાંક ૧૪થી૧૫ ) મનરૂપ દેહમાં કર્મના ધર્મ છે માટે મન તે જ કર્મ છે. આમ અજ્ઞાનીઓની દષ્ટિએ નિયતિ વા પ્રારબ્ધની સત્તા સર્વત્ર વ્યાપેલી છે. એ કોઈ પર્વત નથી, આકાશ નથી, વાયુ નથી, વહિ નથી, જળ નથી કે પૃથ્વી કિવા ઇતર કેઈ સ્થાન નથી કે જેમાં કમંડળ ન હેય. એવા આ અનિર્વચનીય પદમાં જ વિવર્તરૂપે આ કિવા પૂર્વ જન્મમાં કરેલાં કર્મો ફળ૨૫ થાય છે કારણ પુરુષપ્રયત્ન એટલે કરેલે ઉદ્યોગ કેઈ પણ દિવસ નિષ્ફળ જતો નથી. પછી તે અજ્ઞાન હષ્ટિએ કરવામાં આવે તે તેને જન્મમરણાદિ ફળરૂપે વણથી સ્વર્ગપર્યંતના ભેગોને કારણભૂત બને છે અને પરમાર્થદષ્ટિએ કરવામાં આવે તો જીવન્મુકત બની જઈ દુખમાંથી છૂટી શકાય છે. અજ્ઞાન વડે થતાં મેં નિયતિના બંધનમાં હોય છે. આમ કરવામાં આવતા પ્રયત્ન કદી પણ નિષ્ફળ જતો નથી, કાજળમાંની કાળાશને ક્ષય થતાં જેમ કાજળનો ક્ષય થાય છે તેમ અંદાત્મક (પાણીમાંથી
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy