SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતાહન] (આત્મભાવરૂપ એવા) તે માને (આત્માસ્વરૂપ વક્તાનું રક્ષણ કરે. [ ૭ तस्माद्यज्ञात्सर्वहुतः। संभृतं पृषदाज्यम् । पशूस्तांश्चक्रे वायव्यान् । आरण्यान्प्राम्याश्च ये ॥८॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ यज्ञोपवीतम् ।। અ -સર્વ જેમાં હોમાય છે. એવા પરમપુરુષ તે યજ્ઞ વડે દહીં ને થી પ્રાપ્ત કરતા હતા; તથા વાયુદેવતાવાળાં જે અરણ્યનાં ને ગામના પશુઓ છે. તેમને ઉત્પન્ન કરતા હતા. (૮) આ મંત્રથી શ્રીમ નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને યજ્ઞોપવીત આપવું. तस्माद्यज्ञात्सर्वहुतः । ऋचः सामानि जज्ञिरे । छन्दांसि जज्ञिरे तस्मात् यजुस्तस्मादजायत ॥९॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ चंदनम् ॥ અર્થ :–સર્વ હતયજ્ઞથી તે ઋચાઓને તથા સામોને ઉપન્ન કરતા હતા, તેથી છેદેને ઉપન્ન કરતા હતા અને તેથી યજુર્વેદ ઉત્પન્ન થતો હતો. (૯) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્દ ગીતાજીને નમસ્કાર કરીને ચંદન કરવું. तस्मादश्वा अजायत । ये के चोभयादतः । गावो ह जज्ञिरे तस्मात् । तस्माज्जाता अजावयः ॥१०॥ श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ पुष्पम् ॥ અર્થ :–તેથી અશ્વો તથા જે કોઈ ઉપર નીચે બને બાજી દાંતવાળા પશુ છે તે ઉત્પન્ન થયા, તેથી પ્રસિદ્ધ ગાય ઉપજી અને તેથી બકરાંઓ અને ઘેટાંઓ ઉપજ્યાં. (૧૦) આ મંત્રથી શ્રી ભગવાનના નામસ્વરૂ૫ શ્રીમદ્દગીતાજીને નમસ્કાર કરીને પુષ્પ ચઢાવવાં. यत्पुरुषं व्यदधुः। कतिधा व्यकल्पयन् । मुखं किमस्य को बाहू । कावूरू पादावुच्येते ॥११॥ श्रीभगवान्नामात्मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ धूपम् ।। અર્થ-જ્યારે વિરાટ પુરુષને ઉત્પન્ન કર્યો ત્યારે એનાં અંગેની કલ્પના કેટલે પ્રકારે કરતા હતા ? એનું મુખ કોણ? સાથળ કાણ? ને પગ કાણું કહેવાય છે? (૧૧) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્દગીતાજીને નમસ્કાર કરીને ધૂપ અર્પણ કરવો. ब्राह्मणोऽस्य मुखमासीत् । बाहू राजन्यः कृतः। ऊरू तदस्य यद्वैश्यः । पद्भ्यां शूद्रो अजायत ॥१२॥ श्रीभगवन्नामा मकस्वरूपिण्यै श्रीगीतायै नमः ॥ दीपम् ॥ અર્થ –એ વિરાટ પુરુષનું મુખ બ્રાહ્મણ હતા, ક્ષત્રિયને બે હાથરૂ૫ કર્યા; જે વૈશ્ય તે એના બે સાથળરૂપે ઉપજ્યા અને બે પગપે શુદ્ર ઉપજ્યા. (૧૨) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને દીપ અર્પણ કરે. વન્દ્રમાં મનો નાતઃા વક્ષ: ગુજરાતી મુવાર્વિથાણ I પ્રાણાયુરઝાયત ? રૂા. श्रीभगवन्नामात्मकस्वरूपिण्यै श्रीगीताथै नमः ॥ नैवेद्यम् ॥ અર્થ :–ચંદ્રમા મનથી ઉત્પન્ન , સુર્ય નેત્રથી ઉત્પન્ન થયા તથા ઈન્દ્રને અગ્નિ મુખથી અને વાયુ પ્રાણથી ઉત્પન્ન થ, (૧૩) આ મંત્રથી શ્રીભગવાનના નામસ્વરૂપ શ્રીમદ્ ગીતાજીને નમસ્કાર કરીને નૈવેદ્ય અર્પણ કરવું.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy