SearchBrowseAboutContactDonate
Page Preview
Page 681
Loading...
Download File
Download File
Page Text
________________ પપર ] ન હન્યતે માને રે I J. [ સિન્તકાણડ ભ૦ ગીર અ૦ ૧૧/૮ પરપોટા, યાદિ સર્વ પાણીથી અભિન્ન છે એવા પ્રકારનો અભ્યાસક્રમ કરવાની આવશ્યકતા હોય છે. અને ભક્તિમાર્ગ શ્રદ્ધગમ્ય છે. તેમાં પ્રથમ, તરંગ, ફીણ, પરપોટા, સમુદ્ર પાણી જ છે અને તેને દ્રષ્ટા તું તે સર્વથી તદ્દન ભિન્ન છે એવા પ્રકારને ભાવ દઢ કરવો પડે છે અને તે દઢ ભાવ થાય કે પછી તું પિતે પણ તે થકી જીદ નથી, પણ પાણીરૂપ છે એવા પ્રકારે કમે ક્રમે એકયભાવ કરવા જણાવેલું છે. અર્થાત્ યુગ એટલે કર્મગમ્ય, સાંખ્ય એટલે જ્ઞાન કિવા બુદ્ધિગમ્ય અને ભક્તિ એટલે શ્રદ્ધા કિવા ભાવના ગમ્ય છે. આ ત્રણે માર્ગોમાં વાસ્તવિક રીતે તાવિક ભિન્નતા નથી. કેમ કે તે બધામાં મનને વિલય કરે એજ એક હેતુ સમાયેલ છે. આ કથન ઉપરથી બુદ્ધિમાન જાણી શકશે કે જે વિરાટ સ્વરૂ૫ અર્જુનના જોવામાં આવ્યું તે તેની તેવા પ્રકારની સિહ ભાવનાનું જ ઘાતક હતું. તેનો દૈતભાવ નષ્ટ થયું ન હતું તેથી તે આ ભયંકર સ્વરૂપ જોઈ ગભરાટમાં પડી ગયો. તેણે ભગવાનની આ અપરા પ્રકૃતિમાં જે જે કાંઈ જોયું તે સર્વે ભગવાનનું અપર ૩૫ જ છે એમ તેના જણવામાં આવતાં જ તેણે તેના ભાવ વડે ભગવાનની પ્રાર્થના કરેલી છે. આ બધું તો તેની માનસિક સિહ ભાવનાનું ઘાતક હોવાને લીધે તેની દૈત ભાવનાનો વિલય થતાં સુધી તે નિઃશંક બન્યો ન હતો. આથી વિશ્વરૂપ જોયા પછી પણ તેણે પ્રશ્નો કરેલા છે, તે ઉપરથી આ વાત સ્પષ્ટ જણાઈ આવે છે. સિવાય અત્યાર સુધીના વિવેચન ઉપરથી અર્જુનની ભગવાન ઉપર અચળ શ્રદ્ધા બેઠી હતી. તે અત્યાર સુધી આ કુષ્ણ એટલે મારા મામાનો દિકરો કિવા શરીરધારી આકૃતિવાળો મારો સખા છે એમ માનતે હતે. તેને એ ભ્રમ નીકળી ગયો અને નિઃશંક રીતે તે જાણી શકો કે આ કૃષ્ણ એટલે દેહધારી સામાન્ય વ્યક્તિ નહિ પરંતુ જેનું સર્વ વેદ, ઋષિ, દેવતા વગેરે વર્ણન કરે છે એવા પરમ સ્વરૂપ છે. પરંતુ તે ભગવાનના અંત રવરૂપની સાથે તાદામ્યભાવની અર્થાત પૂર્ણ એજ્યભાવ કરવાની કલ્પનાથી અજ્ઞાત હોવાથી, તેને તેના વિરાટ સ્વરૂપ એટલે ભગવાને વર્ણવેલી વાણી દ્વારા વર્ણવી શકાય એવી પોતાની “હું' એવા એક અંશ વડે વિસ્તારને પામેલી અપરા પ્રકૃતિ કે જે ભગવાનના માયાના ત્રણ ગુણો વડે જ વિસ્તારને પામેલી છે તે જોવાની જ ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી તેને દિવ્ય ચક્ષુ આપીને એટલે દ્રષ્ટાભાવ(વૃક્ષાંક ૨)માં સ્થિત કરીને પોતે માયાના ગુણો વડે ધારણ કરેલી તમામ અપરા પ્રકૃતિરક્ષાંક ૩ થી ૧૫g) કે જે જોવામાં અંતિમ છે એટલે તે સ્વરૂપથી આગળ દ્રષ્ટા ભાવનો અવધિ સંપૂર્ણ થાય છે તેથી દ્રષ્ટાભાવ વડે જોઈ શકાય એવા આ માયાવી સ્વરૂપનું દર્શન અર્જુનને કરાવ્યું છે, પણ વસ્તુતઃ તે તે અર્જુનની સત્ય ભાવનાનું દ્યોતક હતું એમ જાણવું. જેમ અસત સ્વરૂપની ભાવનાનો સત રવરૂપની ભાવનામાં વિલય થતાં સત્ય ભાવના પરિણમે છે તેમ જ્યારે આ બંને ભાવાનો તેના સાક્ષી સહ વિલય થઈ આત્મરવ૫માં જ સ્થિરતા થાય ત્યારે જ વાસ્તવિક એવું ખરું સ્વરૂપ અનુભવમાં આવી શકે છે, (સત્ય વા સિદ્ધ ભાવના કોને કહેવી તે માટે દર પરશુરામ ખંડ ૨ પ્રકરણ ૧૪માં વર્ણન છે તે જુઓ). જ્યાં સુધી ત છે ત્યાં સુધી કદાપિ નિર્ભય થવાતું નથી એ શ્રુતિને પણ સિદ્ધાંત છે. માટે આ વિરાટ સ્વરૂપથી અર્જુનને ભાતિ કેમ ઉત્પન્ન થઈ તે બાબત હવે જિજ્ઞાસુઓના લયમાં સારી રીતે આવી શકશે. अर्जुन उवाच मदलनहाय परमं गृह्यमध्यात्मुसज्जितम् । .. यत्वयोक्तं वचस्तेन मोहोऽयं विगतो मम ॥ १ ॥ भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तर शो मया । સા: ગરવા ગાભ્યા શાળા ૨ /
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy