SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ ] स मोदते मोदनीय हि लब्ध्वा - [ સિદ્ધાન્તકાર્ડ ભ॰ ગી અ૦ ૯/૨૬ સ્વરૂપે છું; આ ચરાચર દૃશ્ય અનિČચનીય તત્ સ્વરૂપ એવા મારા એક આત્મસ્વરૂપ જ છે, આત્માથી ભિન્ન સાંઈ છે જ નહિ, એવા પ્રકારે મને તત્ત્વતઃ જાણુતા નહિ હેાવાથી ખીતે જ કાઈ માની લઈ સ્વસ્વરૂપમાંથી સરી પડે છે. , यान्त दे॒वव॑ता दे॒याम्पि॒तृ॒न्य॑न्ति पि॒तृव्रताः । भूतानि यान्ति भृते॒ज्या या॒न्ति म॑दाज॒नोऽव॑ माम् ||२५|| જે જેને પૂજે તે તેને પામે ઉપર પ્રમાણેના પૂજકૈાથી એમ બને છે કે, દેવાને પૂજનારા દેવા પ્રતિ ગમન કરે છે. પિતૃઓને પૂજનારા પિતાને, ભૂતેતે પૂજનારા ભૂતાને તથા મને એટલે આત્મા(વૃક્ષાંક ૧) તે પૂજનારા મને યાને આત્માને પામે છે, અર્થાત્ આત્મસ્વરૂપ અને છે. એટલે જેમ મેારીનાં પાણી ખાળકુંડીમાં મળે છે, ખાળકુંડીનાં પાણી ઝરણુાંઆને મળે છે, ઝરણાં ખાાચિયાને મળે છે, મેટાં ઝરણાંએ નાની નદીએને મળી તળાવ ચિંત્રા સરાવરને મળે છે તથા મેાટી નદીએ નાની શાખા અને પ્રતિશાખાએ સહુ તે સમુદ્રમાં મળે છે; તે પ્રમાણે ભૂતાને પૂજનારા મેરીના ગંદા પાણીની જેમ ખાળકુ'ડીમાં ભટકી ભટકીને અંતે ન!ની નદીએ તથા છેવટે મેટી નદીએ દ્વારા લાંબા કાળે સમુદ્રને જ મળે છે; તેમ તેઓ ભૂતાદિક યાનિને પ્રાપ્ત થઇ અનેક જન્મે સુધી ભટકી ભટકીને મહાન દુ:ખભેગ ભાગવે છે અને 'તે । આત્મસ્વરૂપ એવા મતે જ પામે છે. તેમ જ પિતૃઓને ભજનારા પિતૃલાકને પામી વળી પાછા સંસારચક્રમાં ભટકે છે તથા દેવતાઓને ભજનારા મોટી નદીની જેમ પ્રથમ તે તે દેવતાઓમાં એક ૩૫ થઈ પછો છેવટે આત્મસ્વરૂપ એવા મારામાં જ લયને પામે છે; પરંતુ તેના આ માર્ગો એકદમ સીધા અથવા સફળ નહિ હેાવાથી તેઓ તા ક્રમે ક્રમે લાંબા કાળે અસંખ્ય જન્મા સુધી અનેક પ્રકારના અતિશય કષ્ટ અને દુઃખે। ભેગવ્યા પછી જ આત્મસ્વરૂપ એવા મને પામે છે; પણુ આત્મરવરૂપ એવા મારું એટલે તત્ (વૃક્ષાંક ૧) નું સીધું પૂજન કરનારાએ તા વખત નહિ ગુમાવતાં તત્કાળ મારા આત્મસ્વરૂપને પામે છે. ઉપાસકેાને પાતપેાતાની ઉપાસના પ્રમાણે ફળ પ્રાપ્ત થાય છે. તે સંબધે શાસ્ત્રમાં આ મુજબનું વિવેચન છે. મારા પૂજા મને જ પામે છે જેમ માઘ્યાપનું આવવું બાળકાના શુભને માટે જ હેાય છે તેમ આત્મસ્વરૂપ એવા ભગવાન (વૃક્ષાંક ૧)તા મારૂપ મહાત્માઓનું આવવું દીન લેર્કાના શુભને માટે જ છે. તે મુજબ આપ એટલે નારદજી કે જે સાક્ષાત્ નારાયણું સ્વરૂપ જ છે. તેમનુ આવવું સં પ્રાગ઼ીએના કાણુ માટે જ છે. દેશ પણ મહાપુરુષેની ઉપમાને મેગ્ય નથી, કેમ કે દેવતાઓની વંણુંક તા પ્રાણીઓને માટે કદી સુખકારક પશુ હોય છે, તેા ક્રાઈ ઢાઈ વખતે દુઃખકારક પણ નીવડે છે; પરંતુ ભગવાન એટલે અમા(વૃક્ષાંક ૧)માં નિત્યપ્રતિ ચિત્ત રાખનારા આપ જેવા મહાત્માઓની વ'ક તા કેવળ સુખને જ આપે છે. દેવતાએ સુખ આપે તે પશુ જેણે જેટલું ભજન કર્યું હોય તેને તેના ભનના પ્રમાણમાં જ આપી શકે છે, કેમ કે પુરુષ જેટલું કામ કરે તેટલું જ તેના પડછાયા પણ કરે છે; તેમ મનુષ્ય જેવાં જેવાં કર્મો કરે તેવાં તેવાં ક્રૂડ જ દેવતાઓ આપી શકે છે પરંતુ આત્મસ્વરૂપ એવા મહાત્મા તેા સેવા વગર સર્વોત્તમ ફળ આપે છે. તાત્પર્યં` એ કે, જે જેની જેવી ઉપાસના કરે છે તે તેવા સ્વરૂપે જ મને છે પરંતુ આત્મરૂપે ભગવાનની ઉપાસના કરનારાએ તે। આત્મસ્વરૂપ જ બને છે. આથી દેવતાનું વ્રત ધારણુ કરનારા દેવાતે, પિતાના વ્રતી પિતાને અને ભૂતના પૂજા ભૂતને પામે છે તથા આત્મસ્વરૂપ એવા મારા પૂજા તા મને જ પામે છે, એમ શ્રીકૃષ્ણુ ભગવાને કહ્યું છે. * હું એટલે તપ એવા આત્મા (વૃક્ષાંક ૧) ૭ એમ નવું તે જ ખરા તત્ત્વને જવાવાળે છે.
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy