SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ અનેa નીચનાના થાડવા . ઠ. [ સિદ્ધાન્તાડ ભ૦ ગીર અક ૮/૧૩ કારના આ બીજા ભાગરૂપ ક્રમમાં અગ્નિના શાંત થવાપ, ભમના દેખાવરૂ૫ અને વાયુથી ભસ્મના ઊંચે ચઢવારૂપ તથા ઊડી જવારૂપ જે સઘળી દશાઓ જોઈને ઉદ્દાલકે સમાધિના નિયમ પ્રમાણે કેવળ ધારણાભ્યાસની ભાવનાથી જ માની લીધેલી હતી, પરંતુ હવેગથી કરેલી ન હતી એમ સમજવું. કેમકે હવે તે અત્યંત દુ:ખદાયી છે. ની ત્રીજી માત્રારૂપ ધારણા વડે થયેલી દિવ્યકાંતિ ®કારના ત્રીજા ભાગરૂપે “મે કાર” નું અનુદાત્ત રવર વડે થતું ઉચ્ચારણ કે જે શાંતિ આપનારું છે તેમાં પ્રાણવાયુઓનો “પૂરક' નામનો ત્રીજો ક્રમ થયો. એ ક્રમમાં હૃદયમાંથી પ્રાણવાયુઓનું પૂરણ (પૂરાઈ જવું ) થાય છે, માટે તે કમ પૂરક કહેવાય છે. એ અવસરે જીવે ચૈતન્યમાં ભાવનાથા ધારેલા અમૃતના મધ્યમાં રહેલા પ્રાણવાયુઓ બહારના આકાશમાં હિમના દર્શન જેવી સુંદર શીતળતાને પ્રાપ્ત થયા. જેમ આકાશના મધ્યમાં રહેલી વરાળા અનુક્રમે શીતળ મેઘપણને પ્રાપ્ત થાય છે, તેમ આકાશના મધ્યમાં રહેલા તે પ્રાણવાયુ અનુક્રમે ચંદ્રના મંડળને પ્રાપ્ત થયા. અમૃતમય કળાઓના સમૂહોથી સંપૂર્ણ થયેલા જાણે કે રસાયને જ મહાસમુદ્ર હેય એવા અને જાણે “ધર્મમેઘ” નામની સમાધિ હેય તેમ હર્ષ વડે ભરપુર થયેલા તે ચંદ્રમંડળમાં, જેમ ચંદ્રના કિરણો જાળિયાંઓમાં રફટિકની લાકડીઓ જેવા થઈ જાય છે, તેમ તે પ્રાકૃવાયુઓ અમૃતમય કિરણની ધારારૂપ થઈ ગયા. જેમ ગંગા આકાશમાંથી સદાશિવના મસ્તક પર પડી હતી તેમ આ અમૃતમય ધારા આકાશમાં શરીરની અવશેષ રહેલી ભસ્મની ઉપર પડી. એ ધારા પડવાથી જેમ જેની આજુબાજુ સમુદ્ર વિટાયો છે એવા મંદરાચલમાં “પારિજાત' નામનું વૃક્ષ પ્રકટ થયું હતું તેમ ચંદ્રના બિંબ સરખી શેભાવાર્થ, ચાર હાથવાળું શરીર પ્રકટ થયું. નારાયણના શરીરરૂપે ઉદય પામેલું, પ્રફુલ્લિત નેત્રકમળોવાળું, પ્રસન્ન મુખકમળવાનું અને સુંદર કાંતિવાળું એ ઉદ્દાલકનું શરીર શોભવા લાગ્યું. જેમ જળના સમૂડા સરોવરને પૂર્ણ કરે છે અને જેમ વસંતના રસો વૃક્ષને પૂર્ણ કરે છે તેમ અમૃતમય પ્રાણવાયુઓએ તે શરીરને પૂર્ણ કરી દીધું. જેમ જળ ફેલાએલી ચકરીઓવાળી ગંગા નદીને પૂર્ણ કરી દે, તેમ અમૃતમય પ્રાણુ-વાયુઓએ ચકરીઓના આકારવાળી અને અંદર રહેનારી કુંડલિની નામની શકિતને પૂર્ણ કરી. આ રીતે ઉદ્દાલકનું શરીર નિર્મળ થઈ સમાધિના કામમાં યોગ્ય થયું. ઉદ્દાલકને થયેલા અનેક અનુભવો અને અંતે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ નિર્મળ થયેલા એ શરીર વડે ઉદ્દાલક મુનિએ પછી નિર્વિકલ્પ સમાધિને ઉદ્યોગ (ધારણા બળ વડે) મારંભો, ત્યારે તેના મનને ઘર, મિત્ર, પુત્ર વગેરેની ચિંતા ખેંચી જવા લાગી. તે સર્વને બળાત્કારથી રેકીને રૂપ બનાવી દીધું, પિતાના ને અમીલિત કર્યો, તથા પ્રાણાપાનના વેગને ક્ષોભથી રહિત કર્યો. સર્વ ઇકિયાને વિષાથી જુદી કરી સર્વ વૃત્તિએને પાતામાં જ સંકોચી લીધી. અને સવારે વિયેને પોતાના આત્મ૨૫ અધિષ્ઠાનમાં ખેંચી લઈને દૂર કરી નાખ્યા. એટલે તમામ વિષયો આત્મવરૂ ૫ જ છે એવા નિશ્ચય વડે તેને આત્મવિરૂ૫ બનાવી દીધા. પગની પાની વડે ગુદાદ્વારને દબાવી દીધું તેથી શરીરના વધારાના પવને રોકાઈ ગયા. ડોકને અક્કડ રાખી અને આત્મચિંતન વડે મનને હદયમાં જ પૂરી રાખ્યું તથા વચ્ચે વચ્ચે તેમાં ભાસતા અનેક વિકલ્પોને પણ દૂર કરી નાખ્યા. વિષયના સમૂહે કપાઈ જતાં, ઉદ્દાલકે પોતાના હદયાકાશમાં વિકરૂપી સૂર્યને ઢાંકી દેનારું અને આજના જેવું કાળું તમોગુણતા અંધારાથી થયેલું અંધારું છું, તેને ઉદ્દાલકે સત્વગુણુરૂપી સૂર્ય વડે તત્કાળ કાપી નાંખ્યું. અંધારું શાંત થતાં સત્વગુણની વૃદ્ધિને લીધે થયેલો તેજનો પંજ જોયે, તેને પણ રજોગુણુના વધારાથી કાપી નાખ્યો. વેતાળ જેમલે મહીના પ્રવાહને વેગથી પી જાય તેમ તે આ તેજના પુંજને વેગથી પી ગયો. તેજ પુંજ વિરામ પામવાથી રજોગુણની વૃદ્ધિને લીધે ઘુમવા લાગેલું તેનું ચપળ મન કેઈ પણ વિષય નહિ મળવાથી માથી ઘેરાયેલા માણસની પેઠે નિદ્રાને પ્રાપ્ત થયું. તે નિદ્રાને પણ ઉદાલકે કાપી નાંખી. નિદ્રા જવાથી આકાશ સામે દૃષ્ટિ ફેંકતા જેમ અનેક આકારોવાળાં કુંડાળાઓ દેખાય તેમ મનને વાસનાથી કપાયેલા રૂપવાળું સ્વચ્છ આકાશ દેખાયું. જેમ દીવે અંધારાને દૂર કરે તેમ
SR No.032357
Book TitleGita Dohan Va Tattvartha Dipika
Original Sutra AuthorN/A
AuthorKrushnatmaj Maharaj
PublisherAvdhut Shree Charangiri Smruti Trust
Publication Year1993
Total Pages1078
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy